Your Moonsign Janam Rashi This Week –
16th May – 22nd May, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મગજને શાંત રાખી કામ પૂરા કરી શકશો. મુસાફરી કરવાનો ચાન્સ મળશે. બીજાને કામમાં મદદ કરી તેનું દિલ જીતી લેશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે અથવા તેના તરફથી સારા સમાચાર મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.

The ongoing Moon’s rule helps you keep calm and complete all your work effectively. Travel opportunities are indicated. You will be able to win the heart of another by helping them. A favourite person will come to meet with you, bearing good news. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 17, 18, 21, 22.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે થી સુર્યની દિનદશા શરૂ થયેલી છે. 4થી જૂન સુધી સરકારી કામ તથા કોર્ટ કચેરીના કામ કરતા નહીં. અગત્યના કામો
પૂરા કરવામાં મુશ્કેલી આવશે. એસિડિટી કે માથાના દુખાવાથી પરેશાન થશો. સુર્ય ને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.

The Sun’s rule starting 14th May suggests that you avoid doing any work related to the government or legalities till the 4th of June. You could find it difficult to complete important tasks. Acidity or headaches could trouble you. To placate the heat of the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 16, 18, 19, 20.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ ખુબ વધી જશે. તમારી જવાબદારીઓ પૂરી કરી ખુશ થશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. જૂના રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. ઓપોઝીટ સેક્સનો સાથ મળશે. ખર્ચ કર્યા છતાં પણ નાણાંકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.

Venus’ ongoing rule will cause an increased inclination towards fun and entertainment. You will find happiness in delivering your responsibilities. Good news from abroad could come your way. You will be able to retrieve old bad debts. The opposite gender will be supportive. Despite spending money, you will not face any financial shortage. Pray daily to Behram Yazad.

Lucky Dates: 17, 18, 21, 22.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શુક્રની દિનદશા લાંબા સમય સુધી ચાલશે. ઘરવાલાને ખુશ રાખવામાં સફળ થશો. તમારી મનગમતી વ્યક્તિ મલવાના ચાન્સ છે. ધણી- ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. ઘરમાં નવી ચીજવસ્તુઓ વસાવી શકશો. જે પણ કામ કરશો તેમાં માન સન્માન સાથે ધનલાભ પણ થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.

Venus’ long-drawn rule indicates that you will be successful in keeping your family members happy. You could meet a favourite person. Squabbles between couples will reduce. You will be able to make new purchases for the house. You will receive fame as well as financial profits in all your ventures. Pray to Behram Yazad daily.

Lucky Dates: 16, 17, 19, 20.


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે. તમારી ખાસ વ્યક્તિ પર વિશ્વાસ રાખવો નહીં તમારી સાથે ચીટીગ થવાના ચાન્સ છે. બનતા કામો બગડી જશે. તબિયતની સંભાળ રાખજો. ડોકટર પાછલ ખર્ચ થશે. પ્રેમી પ્રેમીકા સાથે મતભેદ થવાના ચાન્સ છે. નવી વ્યક્તિ ને મલતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.

Rahu’s rule will go on till 4th June. Do not trust even those close to you as there are chances that you could be deceived. Things could go topsy-turvy. Take care of your health. You could end up spending on medical expenses. Squabbling amidst couples is indicated. Avoid meeting new people. Pray the ‘Mah Bokhtar Nyaish’ daily.

Lucky Dates: 17, 18, 21, 22.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લું અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલાં પૂરી કરી લેજો. ધર્મના કામો કરી શકશો. તમને મદદ આપનારને મદદ કરી શકશો. ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.

With the last week under Jupiter’s rule, ensure to cater first to the demands of your family members. You will be able to do religious tasks. You will be able to help those who have helped you. Ensure to make investments. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 16, 18, 19, 20.


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. રોજના કામ શાંતિથી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ફેમીલી ગેટ ટુ ગેધર કરી શકશો. નવા કામ કરવામાં સફળતા મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 20, 21, 22 છે.

Jupiter’s rule till 23rd June helps you do your daily chores peacefully. Financial stability is indicated. You will receive anonymous help. You will be able to hold a family get-together. New ventures will taste success. You will be able to make new purchases for the house. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 17, 20, 21, 22.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા 10 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તબિયતની ખાસ સંભાળ રાખજો. નાની ભૂલ લાંબી માંદગી આપશે. આવક કરતાં ખર્ચ વધી જતાં પરેશાન થશો. લોખંડ કે ઈલેક્ટ્રોનિક વસ્તુ વસાવતા નહીં. વડીલ વર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Jupiter’s rule till 23rd June helps you do your daily chores peacefully. Financial stability is indicated. You will receive anonymous help. You will be able to hold a family get-together. New ventures will taste success. You will be able to make new purchases for the house. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આજ અને કાલનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે.હિસાબી કામો પહેલાં પૂરા કરી લેજો. 18 મેથી 36 દિવસ માટે શરૂ થતી શનિની દિનદશા તમને મુશ્કેલીમાં મૂકી દેશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ઘરવાળા સાથ નહીં આપે. રોજના કામમાં મુશ્કેલી આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.

With today and tomorrow as the last two days under Mercury’s rule, ensure to first complete all your accounting-related matters. Saturn’s rule, starting from 18th May, for the next 36 days, could put you in a difficult position. Your health could get affected. Family members might not seem supportive. Completing your daily tasks will feel like a challenge. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 16, 17, 20, 21.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ફાયદા પર ધ્યાન આપશો. કરકસર કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ફસાયેલા નાણા થોડી ભાગદોડ કરી મેળવી શકશો. નવા કામકાજમાં સફળતા મળશે. મિત્રોની મદદથી કામ જલદી પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 21 છે.

Mercury’s ongoing rule makes you focus on your benefits. With some effort, you will be able to make profitable investments. You will be able to retrieve your stuck finances, if you try harder. New ventures will be successful. You will be able to complete your work quickly with the help of your friends. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 17, 18, 19, 21.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. વાહન સંભાળીને ચલાવજો. એકસીડન્ટ થવાના ચાન્સ છે. ઉતરતી મંગળની દિનદશા તમને ચીડીયા બનાવી દેશે. નાણાંકીય બાબતમાં ખૂબ પરેશાન થશો. બીજાને મદદ કરતા તમે પરેશાન થઈ જશો. મનગમતી વ્યલક્તિ નારાજ થશે. દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 20, 22 છે.

With the last week left under Mars’ rule, ensure to drive/ride your vehicle with extra caution as there are chances of meeting with an accident. The descending influence of Mars could make you irritable. Financially, things could get difficult. You could end up stressed in your attempt at helping others. A favourite person could get upset with you. Pray the Tir Yasht daily.

Lucky Dates: 16, 17, 20, 22.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી મુસાફરી કરવાનો ચાન્સ મળશે. તમારી સલાહથી બીજાના મદદ મળશે. નવા કામ કરતા નહીં. ચાલતા કામમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 21 છે.

With the last week left under Mars’ rule, ensure to drive/ride your vehicle with extra caution as there are chances of meeting with an accident. The descending influence of Mars could make you irritable. Financially, things could get difficult. You could end up stressed in your attempt at helping others. A favourite person could get upset with you. Pray the Tir Yasht daily.

Lucky Dates: 17, 18, 19, 21.

Leave a Reply

*