શું તમારી પાસે આવું વોટસઅપ ગ્રુપ છે?

નવસારીના પોશ એરિયામાં રહેતો માણેક ઉતાવળો હોસ્પિટલમાં દાખલ થયો અને રીસેપ્શન પર જઈને પૂછ્યું: મારી માયજીને કેમ છે? મીસીસ ખોરશેદ સંજાણા. તેને શા માટે દાખલ કરી છે? તેમને શું થયું છે? તેમને ક્યારે દાખલ કરી? કોણે દાખલ કરી? ડોક્ટરે કહ્યું, તમારી માયજીને માઇલ્ડ હાર્ટ એટેક આવેલો અને તે માટે તેને ટાઈમસર હોસ્પિટલમાં આ બાજુમાં બેઠેલા […]

મહેનત કરતા લોકોનો દોસ્ત ઉપરવાળો છે

એક દિવસ હુ ઘરે એકલો હતો એટલે રાત્રે મેં કંઈક સારું ભોણું ખાવાનું વિચાર્યું, જેથી હું એક સારી રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો. મેનુ જોઈને મેં વેઈટર ને અમુક વસ્તુઓ ઓર્ડર કરી અને મોબાઇલમાં જોતો હતો ત્યા 20 મિનિટ બાદ અમુક લોકોનું એક ગ્રુપ આવ્યું અને તેઓએ પણ વેઈટર ને ઓર્ડર કર્યો. આશ્ચર્યની વાત એ હતી […]

એકબીજાને ગમતા રહીએ!

મારી બહેન જાલુના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી કેવું વર્તન કરવું મારી મમ્મી પાસેથી તે મૂલ્યવાન ટીપ્સ મેળવી રહી હતી. લગ્ન થયા પછી પતિ પોતાનો થયો હોય છે તેથી સાસરિયાઓ અને અન્ય સંબંધીઓને કોઈ ભાવ આપવાની જરૂર નથી. મમ્મી સાસરિયા લોકોની કેવી અવગણના કરવી તે શીખવી રહી હતી. જાલુનાં લગ્ન થયાં. નવા […]

તંત્રીની કલમે

પ્રિય વાચકો, અઢાર મહિનાથી, માનવ જાતિ જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ભયાનકતા સહન કરી રહી છે જેના લીધે જીવન અને આજીવિકાનો નાશ થયો છે જેણે આપણા પ્રિયજનો અને આપણી ખુશીઓ ચોરી લીધી છે. ભૂતકાળની ખોટ અને આપણે હજુ પણ જે ચિંતા સાથે જીવીએ છીએ તે ઘણાને નિરાશ કરે છે, અને કોવિડ પ્રતિબંધોને કારણે વધેલી એકલતા અને […]

એક મેજરની ડાયરીમાંથી!

કાશ્મીરના ઘાટમાંથી એક મેજર પોતાની ટુકડી લઈ પગે ચાલીને જતા હતા. હિમવર્ષાના કારણે વાહનો જઈ શકતા નહોતા. તેઓ આમને આમ પાચ છ કલાકથી ચાલી રહ્યા હતા. પૂનમની તે રાત હતી. મેજરને ચહાની તલબ લાગી પણ રાતના બધીજ દુકાનો બંધ હતી. હે ઈશ્ર્વર કમસે કમ ચા-બિસ્કિટ તો ખાવા મળવા દે, મેજરે ભગવાનને યાદ કરતા કહ્યું. મનમાં […]

સુરત માટે ગૌરવ કહી શકાય એવી સિદ્ધિ!

સુરત માટે ગૌરવપૂર્ણ કહી શકાય એવી સિદ્ધિ સુરતના મિક્સ માર્શલ આર્ટિસ્ટ રેનશિ વિસ્પી ખરાદી એ અપાવી છે. સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ બીએસએફના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની પહેલથી દેશની સીમાઓ ઉપર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના જવાનોને રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી […]