ઝેડએજીએનો વાર્ષિક દિવસ

16મી એપ્રિલ, 2023ના રોજ, ઉશ્તા-તે ફાઉન્ડેશનના જરથોસ્તી અવેરનેસ ગ્રુપ ઓફ અમદાવાદ (ઝેડએજીએ) એ ગુજરાતમાં અમદાવાદ સેનેટોરિયમના લાલકાકા હોલમાં ઝેડએજીએ જેસ્ટ શીર્ષક હેઠળના તેના વાર્ષિક ડે ફંક્શન 2022-23નું આયોજન કર્યું હતું. મુખ્ય અતિથિ – બ્રિગેડ. જહાંગીર અંકલેસરિયા (નિવૃત્ત), પ્રમુખ, અમદાવાદ પારસી પંચાયત (એપીપી), મહેર મેદોરા સાથે – સ્થાપક ટ્રસ્ટી, ઝેડએજીએ, અને વરિષ્ઠ ટ્રસ્ટી – શિરીન કાંગા […]

વડોદરાના ઉમરીગર આદરિયાનની 19મી સાલગ્રેહની ઉજવણી

22મી માર્ચ, 2023 (રોજ આદર, માહ આવાં) એ વડોદરાના ફતેહગંજ ખાતે સ્થિત ઉમરીગર આદરિયાનની 19મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. પારસી પંચાયત ચેરીટેબલ ફંડ વડોદરા દ્વારા આયોજિત ઉજવણી સમારોહમાં ઈરાનશાહ ઉદવાડાના વડા દસ્તુરજી – ખુરશેદજી કેકોબાદ દસ્તુર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સમુદાયના ઘણા સભ્યોએ હાજરી આપી હતી. આદરિયાન ખાતે સાંજે માચી અર્પણ […]

શેફ શેઝાદ મરોલિયા દ્વારા ઉદવાડા બેકર્સ શરૂ કરવામાં આવી

છેલ્લા સાત વર્ષથી, હિલ્લા અને શેઝાદ મરોલિયા ઉદવાડામાં કેફે ફરોહર ચલાવી રહ્યા છે, જે તેના અધિકૃત પારસી ભોજનના રસિયાઓ માટે અત્યંત લાજવાબ છે. 7મી એપ્રિલ, 2023ના રોજ, કેફે ફરોહરના શેફ શેઝાદ મરોલિયાએ ઈરાની બેકરીના વારસાને ચાલુ રાખવા માટે તેમનું સૌથી નવું સાહસ – ઉદવાડા બેકર્સ (દૌલત હાઉસ, ઈરાનશાહ રોડ ખાતે) શરૂ કર્યું. ભવ્ય ઉદઘાટન વલસાડના […]