નવસારીની મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજાયેલી ત્રીજી માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 59 વર્ષીય પ્રોફેસર રશ્ના એફ. પાલિયાએ 50 થી 60 વર્ષની વયજૂથમાં 100 મીટર દોડ અને શોટ-પુટ ઈવેન્ટસમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. થ્રો બોલ, વ્હીલ થ્રોઇંગ, લોંગ જમ્પ અને 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 800 મીટર રેસમાં દોડ સહિત વિવિધ સ્પોર્ટિંગ કેટેગરીમાં લગભગ 150 ખેલાડીઓએ […]