શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે એવા વિચારમાં સામે પોતાના દરબારીઓની અને સેતારેશનાસોની એક મિજલસ બોલાવી અને તેઓની સલાહ લીધી. તેણે કહ્યું કે ‘આતશ અને પાણી જેવાં બે ગોહરોને હું સાથે મેળવું, તો તેનું પરિણામ કમબખ્તીમાં આવશે, કારણ કે ફરીદુન અને જોહાક વચ્ચેના લડાઈ જાણે કયામત સુધી ચાલશે. માટે સેતારાની ચાલ જોઈ મને સલાહ આપો.’ સેતારેશનાસોએ સેતારાની ચાલ […]

શિરીન

‘હલો શિરીન, શું મંમાની તબિયત પાછી બગડી આવી?’ ‘નહી ફિલ, પણ મારા પપ્પા એકદમ સીક થઈ ગયાછ.’ ને પછીથી ટુુંકમાં તે વિગત તેણીએ ધ્રુજતા સ્વરે જણાવી નાખી કે ફિરોઝ ફ્રેઝરે તેણીને સંભળાવી દીધું. ‘હું હમણાં ઘેરે આવુંછ પછી આપણે નકકી કરીએ.’ એમ કહી ફિરોઝ ફ્રેઝરે તે ફોન મૂકી દીધો કે શિરીન વોર્ડને પણ તે મેસેજ […]

ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ અગિયારીની 205મા વરસની ઉજવણી

ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ હીરજી જીવનજી રેડીમની દરેમહેરની 205માં વરસની ઉજવણી તા. 1લી ઓગસ્ટ 2017ને દિને કરવામાં આવી હતી. પંથકી એરવદ ફરશોગર માદન, એરવદ પરવેઝ માદન, એરવદ હોમિયાર મસાની અને એરવદ પરવેઝ કરંજીયા દ્વારા જશનની પવિત્ર ક્રિયા સવારે 9.30 કલાકે ટ્રસ્ટીઓની હાજરીમાં કરવામાં આવી હતી.  ત્યારબાદ હમબંદગી અને અગિયારીને સેવા આપનાર એરવદ ફરશોગરને સન્માન આપવામાં […]

ઘરમાં મુકતાદનું આગમન

સમગ્ર વિશ્ર્વના જરથોસ્તીઓ પારસી કેલેન્ડરના હિસાબે છેલ્લા દસ દિવસ ઉજવી રહ્યા છે. મુકતાદ એટલે મૃતકોને યાદ કરવાના દિવસ એમ નથી હોતું. મુકતાદ ખુશીનો પ્રસંગ છે અને આ સમયે પવિત્ર આત્માઓ અને ફ્રવશિષોનું આપણે આ દુનિયામાં અને આપણા ઘરોમાં સ્વાગત કરીએ છીએ. તેમને યાદ કરી તેમનો સત્કાર કરીએ છે. તેમણે કરેલી અદ્રશ્ય મદદ માટે તેમને આપણો […]

‘જીયો પારસી’ તબકકા-2ના અભિયાનની શરૂઆત

પરઝોર ફાઉન્ડેશન અને મેડિસન બીએમબી સાથે બોમ્બે પારસી પંચાયત, ટીઆઈએસએસ, મુંબઈ અને ફેડરેશન ઓફ ઝોરાસ્ટ્રિયન અંજુમન ઓફ ઈન્ડિયાએ તા. 29મી જુલાઈ 2017ને દિને ‘જીયો પારસી’ તબકકા-2ના અભિયાનની શરૂઆત કરી. માયનોરિટી અફેર્સના માનનીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ વિખ્યાત વ્યક્તિઓને ભેગી કરી ઝુંબેશની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ઈરાનના કોન્સલ જનરલ એચ.ઈ. મસૂદ ઈ. ખાલેગી, પર્લ મિસ્ત્રી, […]

Jijinas Shine Gold In NMC

14-year-old Friya Jijina, student of Dadar Parsi Youth Assembly High School, recently bagged a gold at the National Mushtido Competition (NMC) in the U-14, 50+ kg category, on 16th July, 2017. Having won various accolades at School and State level, Friya has been training in Mushtido – a unique martial art form and effective self-defence […]

Know Your Bombay

Khetwadi: Located in South Mumbai, Khetwadi is known to be the hub of diamond traders and wholesalers of almost all traditional businesses. Developed in the mid-19th century, Khetwadi originally housed a sparse population living off agriculture and plantations. There are a large number of temples in this area – the most popular being Thakurdwar, built […]