ઈરાનશા ઉદવાડા ઉત્સવ- 2017

‘પારસી સમુદાયના સભ્યો માત્ર બિઝનેસ અને એન્ટરપ્રાઈઝમાં જ નહીં પરંતુ અણુ ઊર્જા, ઉદ્યોગ, સંરક્ષણ સેવાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કાનૂની વ્યવસાય જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પારસી સમુદાયે રાષ્ટ્ર નિર્માણમાં પ્રચંડ યોગદાન આપ્યું છે અને તેની સંસ્કૃતિ, નેતૃત્વ, સંગઠન અને સમાજને સમર્પણ કરીને આપણા રાષ્ટ્રીય જીવનને સમૃદ્ધ કર્યું છે. હું આયોજકો, સહભાગીઓ […]

હેપી ન્યુ ઈઅર

હેપી ન્યુ ઈઅર, રહેજો સુખી તનમનધનથી પી-ખાય, હરજો ફરજો ખૂબ અમનચમનથી ન્યુ વર્ષની ફેલાઈ સર્વત્ર ખુશીભરી હવા ઈચ્છા, બધી તમારી ફળે એવી દુવે અધુરા કામ તમારા, પૂરા કરજો તમામ રહેજો હળીમળી સૌ રાખજો ભલાઈના કામ

અમે સુધરી ગયા છીએ નહીં ??

અમે સુધરી ગયા છીએ નહીં ?? અમે પહેલા, શરદી થાય તો સૂંઠ, હળદર, અજમા, તુલસી ખાતા, હવે, એન્ટિબાયોટીક ટીકડીઓ ખાઇએ છીએ!!! અમે પહેલા, મચ્છરોથી બચવા મચ્છરદાનીમાં સૂતા, હવે, જાત જાત ના કેમિકલ્સને શ્ર્વાસમાં ભરીએ છીએ!!! અમે પહેલા, ઉનાળાની રાતે અગાશીમાં સૂતા, હવે, એ.સી. રૂમમાં પૂરાઇ ને રહીએ છીએ!!! અમે પહેલા, રાત પડે ને વાળુ પતે […]

રૂસ્તમની બાનુ તેહમીના

તેહમીનાને આશાવંતી હાલતમાં આવવાને નવ માસ થયા બાદ તેણીએ એક દલેર ખુબસુરત બેટાને જન્મ આપ્યો. તેનું નામ તેણીએ સોહરાબ આપ્યું તે દસ વર્ષની ઉમરનો થયો, તેટલામાં તો એક મોટા નવજવાન પહેલવાન જેવો દેખાવા લાગ્યો. તે એક વખત પોતાની માતા આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે મને કહે કે હું કોણની ઓલાદ છું. મને બીજાઓ પુછે […]

શિરીન

‘તદ્દન જુઠી વાત છે પપ્પા મેં કયારે એમ કીધું વીકી?’ ‘ગઈ કાલેજ મેં તું ને પકડી પાડી હતી.’ ‘હું તો બપઈજીનાં રૂમમાં હતી, પપ્પા.’ તેણીએ ઓશકથી પોતાનો ચહેરો નીચે નમાવી દઈ બોલી દીધું કે વીકીનું લોહી તેના મમાવાનીજ કાની ઉકરી આયું. ‘બપઈજીનાં તો કાને ને આંખે હવે આવતું નથી પણ પપ્પા તમારી ખાત્રી કરવા મેં […]

2017ના વર્ષને વિદાય અને આવનાર 2018નું હૃદયપૂર્વક સ્વાગત

આ વર્ષે જીએસટીના માહોલ વચ્ચે પણ 2017ને વિદાય આપવા અને 2018ને આવકારવા મુંબઈવાસીઓ યથાશક્તિ તૈયારીઓ કરીને બેઠા છે. નવા વર્ષને આવકારવા મુંબઈના લોકો થનગની તો રહ્યા છે, પરંતુ દરેક ક્ષેત્રે જીએસટીના કારણે ઉહાપોહ જરૂર થવા પામ્યો છે પણ નવા વર્ષની ઉજવણી માટે સૌ કોઈ તૈયાર થઈ ગયા છે. શનિવાર, રવિવાર અને સોમવાર ત્રણ દિવસ સાથે […]

XYZ Turns Three!

On 16th December, 2017, Xtremely Young Zoroastrians (XYZ) celebrated its third annual day at the Bai Avabai Petit Girls’ High School with nine groups across XYZ putting up food and games stall. At the commencement of the funfair, XYZ granted wishes of twenty-five children suffering from life threatening diseases through ‘Make A Wish Foundation of […]

DPC’s ‘Colony Choir’ Spread Joy This Christmas

On 16th December, 2017, to welcome the season of celebrations, the senior citizens of Dadar, Wadala and Matunga were treated to Christmas carols by the Dadar Parsee Colony’s (DPC) ‘Colony Choir’ with Havovi Karanjia, Khurshid Engineer, Teenaz Bamji, Gulnaaz Engineer, Natasha Mistry, Pervin Pastakia, Armaity Mistry, Piloo Battiwala, Pearl Patel, Shernaz Talati and Urveez Kakalia. […]