હેપી ન્યુ ઈઅર

હેપી ન્યુ ઈઅર, રહેજો સુખી તનમનધનથી

પી-ખાય, હરજો ફરજો ખૂબ અમનચમનથી

ન્યુ વર્ષની ફેલાઈ સર્વત્ર ખુશીભરી હવા

ઈચ્છા, બધી તમારી ફળે એવી દુવે

અધુરા કામ તમારા, પૂરા કરજો તમામ

રહેજો હળીમળી સૌ રાખજો ભલાઈના કામ

About  શાપુર સ્યાવક્ષ ખંધાડિયા

Leave a Reply

*