મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
૩જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે નાના કામ પણ પૂરા નહીં કરી શકો. દરેક કામમાં મુશ્કેલી આવતી રહેશે. ધન મેળવવાની આશા રાખતા હશો ત્યાં નિરાશ થવાનો સમય આવશે. રાહુ માથાનો દુ:ખાવો વધારશે અને રાતની ઉંઘને ઓછી કરાવી નાખશે. તમારા વિચારો ખૂબ જ નેગેટિવ થઈ જશે. કોઈ સાચી સલાહ આપશે તો મને ગમશે નહીં. અગત્યના કોઈ ડિસીઝન લેતા નહીં. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ છે.
Rahu will rule over you till the 3rd of February. There will be problems even in the slightest of tasks. You might be disappointed where financial matters are concerned. You might suffer from headaches and sleepless nights. You will be negative and people will not appreciate your advices. Do not make any important decisions. Pray ‘Mahabokhtar Niyaish’.
Lucky Dates: 16, 17, 18, 19.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
૨૨મી સુધી ગુની દિનદશા ચાલશે તેથી આપેલા પ્રોમિસ પૂરા કરી લેજો નવા પ્રોમિસ કોઈને આપતા નહીં. ધર્મના કામ કરીનેે ભલી દુવાના ભાગીદાર બની જશો. ઉતરતી ગુની દિનદશા તમને ફેમિલીનું સુખ આપી જશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ આ અઠવાડિયામં પૂરી કરી લેજો. નાણાકીય વ્યવહાર સારી રીતે કરી શકશો. ઘરમાં જોઈતી વસ્તુ વસાવી લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. ૧૪, ૧૫, ૧૯ ને ૨૦ છે.
Juipter will rule over you till the 22nd. Fulfill all your promises and do not make any new promises. You will be blessed by indulging in religious work. The descending rule of Jupiter will bring in a happy homely atmosphere. Fulfil the demands of your family members. Financial transactions will be carried out easily. Pray ‘Sarosh Yasht’ everyday without fail.
Lucky Dates: 14, 15, 19, 20.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
લાંબો સમય ચાલે તેવી ગુની દિનદશા ચાલુ હોવાથી તમારી ફેમિલીની જવાબદારી સારી રીતે નીભાવી શકશો. અચાનક ધનલાભ મળતા રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન વધી જશે. ગુની કૃપાને લીધે ધન બાબતે કોઈ મુશ્કેલી નહીં આવે. ઈનવેસ્ટ મેન્ટ કરી શકશો. લાંબા સમય માટે રોકાણ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ભણજો.
શુકનવંતી તા. ૧૬, ૧૭, ૧૮ ને ૨૦ છે.
Jupiter will rule over you for a long time and hence you will be able to carry out family responsibilities well. You might get sudden financial profits as well as increased respect at your workplace. There will be no financial crises and hence make long term investments. Pray ‘Sarosh Yasht’ everyday.
Lucky Dates: 16, 17, 18, 20.
CANCER | કર્ક: ડ.હ.
૨૪મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા કરેલા કામ પર પાણી ફરી જતા વાર નહીં લાગે. તમારી કરેલી મહેનતનો બદલો નહીં મળે. નાણાકીય મુશ્કેલી વધતી જશે. તમારા ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. બેદરકાર રહેવાથી તબિયત ખરાબ થવાની સંભાવના છે. સાંધાના દુખાવો કે પેટની બીમારીથી પરેશાન થશો. હાલમાં દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૪, ૧૫, ૧૭, ૧૯ છે.
Saturn will rule over you till the 24th of January. All your hard work might not pay off. Financial crises will increase. There will be no control on your expenses. Takecare of your health as you may suffer from joint or stomach pains. Pray ‘Moti Haptan Yasht’ everyday.
Lucky Dates: 14, 15, 17, 19.
LEO | સિંહ: મ.ટ.
તમારે છેલ્લા પાંચ દિવસમાં અગત્યનાં કામ પૂરાં કરવાનાં રહેશે. ૨૪મીથી તમારા કામમાં કાવટ આવી જશે. ઉતરતી ગુની દિનદશા સારા કામ કરાવીને રહેશે. કૌટુંબિક વ્યક્તિ દુ:ખ સુખને જોઈ તમે ડિસિઝન લેવામાં સફળ થશો. વડિલ વર્ગની સેવા કરીનેભલી દુવાઓ મેળવી શકશો. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૧૫, ૧૬, ૧૮ ને ૨૦ છે.
Finish all your important work in the next five days. There might be obstacles in your work after the 24th. The descending rule of Jupiter will make you do good deeds. By serving your elders you will get their blessings. Pray ‘Sarosh Yasht’ everyday.
Lucky Dates: 15, 16, 18, 20.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારી હાર થાય તેવું કામ નહીં કરો. બુધ્ધિબળ વાપરી શત્રુઓનું મોઢું બંધ કરી દેશો. નાણાકીય ફાયદા થતા રહેશે. નોકરી કરતા હશો ત્યાથી ધનલાભ મળશે. મહેનત કરી બીજા કરતાં સાં કામ કરી શકશો.
ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. મિત્રોને મળી શકશો. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૧૪, ૧૭, ૧૮ને ૧૯ છે.
Mercury is ruling over you. Don’t indulge in things that might make you lose. Using your wisdom and strength you will be able to prove yourself. You will get financial profits. You will get profit at your workplace. If you work hard you can do better than other people. You will get a chance to travel and meet your friends. Pray ‘Meher Niyaish’ everyday.
Lucky Dates: 14, 17, 18, 19.
LIBRA | તુલા: ર.ત.
૨૨મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે ઉતરતી મંગળની દિનદશા નાનું એક્સિડન્ટ કરાવી નાખશે. તબિયતમાં બને એટલી સંભાળ રાખજો નહીં તો
તાવ-માથાના દુખાવાથી પરેશાન થઈ જશો. બીજાનું ભલું કરવા જતાં તમાં બૂં ન થઈ જાય તે ધ્યાન આપજો. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં મતભેદ ઉભા કરાવશે. હાલમાં રોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ છે.
Mars will rule over you till the 22nd of January. There are chances of a minor accident taking place. Take immense care of your health orelse you will be troubled by fever and headaches. Make sure you don’t end up losing in an attempt to help someone else. There might be arguments with your favourite person. Pray ‘Tir Yasht’ everyday without fail.
Lucky Dates:15, 17, 18, 19.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
૨૪મી જાન્યુઆરી સુધી તમારા કોઈ કામમાં મુશ્કેલી નહી આવે. ચંદ્રની કૃપાથી નાની મુસાફરીનો ચાન્સ મળશે. તમારા ઘરવાળા તમને માન-ઈજ્જત આપશે. વડીલવર્ગનો સાથ સહકાર મેળવવામાં સફળ થશો. રોજના કામ સારી રીતે કરી શકશો. મનગમતી વ્યક્તિનો સાથ મેળવી લેશો. નવી વ્યક્તિ જીવનમાં આવવાના ચાન્સ છે. ધનની કમી નહીં આવે. ૧૦૧નામ ભણી લીધા પછી ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.
શુકનવંતી તા. ૧૪, ૧૫, ૧૭ ને ૨૦ છે.
There will be no problems at all till the 24th of January. With the grace of Moon you will get a chance to travel. Your family members will respect and support you. You will be able to carry out your responsibilities with ease. A new person might enter your life. There won’t be any financial crunch. After praying the 101 name, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 14, 15, 17, 20.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
૨૩મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે, તેથી હાલમાં ગામ પરગામ જવાના ચાન્સ જર મળી રહેશે. કોઈ સારા સમાચાર મળશે. વિદેશથી આવેલી વ્યક્તિને મળી શકશો. ચંદ્રની કૃપાથી ઘરવાળા કે બહારવાળાને કોઈ બાબત સમજાવવામાં મુશ્કેલી નહીં આવે. હાલમાં ભુલ્યા વગર ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ છે.
Moon will rule over you till the 23rd of February. You might get to travel. You will get to know good news. You will be able to explain things peacefully to others, thanks to the grace of moon. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 16, 17, 18, 19.
CAPRICORN | મકર: ખ.જ.
૩જી ફેબ્રુઆરી સુધી સૂર્યની દિનદશા ચાલતા કોઈ સરકારી કામમાં સફળતા નહીં મળે. સ્વાર્થી મિત્રોથી દૂર રહેજો. પોતાની વ્યક્તિ તમને સાથ નહીં આપે. વડીલ વર્ગ સાથે ઓછું બોલજો નહીં તો નાની બાબતમાં મતભેદ પડતા વાર નહીં લાગે. તે લોકો તમારી કદર નહીં કરે. નાણાકીય બાબતમાં ખૂબ જ મુશ્કેલી આવશે. તબિયત બગડી જશે. ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૪, ૧૫, ૧૭ ને ૨૦ છે.
Sun will rule over you till the 3rd of February. You won’t get success in government matters. Stay away from selfish friends. Your own people won’t support you. Be careful when you speak with elders so as to avoid any arguments or misunderstandings. There will be financial crises. You might fall ill. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 14, 15, 17, 20.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
૧૪મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમે ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. ઓપોઝિટ સેકસનું એટ્રેકશન વધુ રહેશે. મનપસંદ વસ્તુ લેવા વધુ મહેનત કરી વસ્તુ લઈ લેશો. નાની મુસાફરી કરવાનું ભુલશો નહીં. હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી આપેલા પ્રોમિસ પૂરા કરી શકશો. નવી જગ્યાએ જવાના ચાન્સ છે. હાલમાં રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૧૬, ૧૭, ૧૯ ને ૨૦ છે.
Venus will rule over you till the 14th of February. There won’t be any control on your expenses. You will be attracted towards the opposite gender. You will have to work hard to get your favourite thing. You will be able to fulfil your promises. You might get a chance to travel. Pray ‘Behram Yazad’ everyday.
Lucky Dates: 16, 17, 19, 20.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
૧૪મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારી પસંદગી ચીજવસ્તુ લેવામાં મુશ્કેલી નહીં આવે. જેને પ્રેમ કરતા હો તેને મનની વાત કહેવામાં ડર નહીં લાગે. ધનલાભ મળવાના ચાન્સ છે. બને તો થોડું ઈનવેસ્ટ કરજો. સારી જગ્યાએ રોકાણ કરવાનું ચાલુ કરી દેજો. શુક્રની કૃપાથી તમારા હાથથી થનાર ખર્ચનું પ્રમાણ વધી જશે. ગામ-પરગામ જવાના ચાન્સ છે. હાલમાં ભૂલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૧૪, ૧૫, ૧૮, ૧૯ છે.
Venus will rule over you till the 14th of March. You will be able to buy your desired things. You might get a chance to travel. Speak your heart out to the desired person. There will be financial profits so make proper investments. Venus will make you spend a lot. Pray ‘Behram Yazad’ everyday without fail.
Lucky Dates: 14, 15, 18, 19.
.
- બાયો-ક્લોક એટલે તમારૂં માઈન્ડ-સેટ - 9 November2024
- પ્રામાણિકતા અને નમ્રતા પર નિર્મિત જીવનની ઉજવણી બીપીપી રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપે છે - 9 November2024
- બોમન ઈરાની ધ મહેતા બોયઝ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા – શ્રેષ્ઠ અભિનેતા (આઈએફએફએસએ ટોરોન્ટો) અને દિગ્દર્શક ડેબ્યુ (એસએએફએ) એવોડર્સ – - 9 November2024