શહેરજાદીએ વાર્તા શરૂ કરી!!

તેણીએ સર્વેથી પહેલાં તો પોતાની બહેન દીનારજાદીએ ખુણામાં લઈ જઈ કહ્યું મારી પ્યારી બહેન જે જોખમ ભર્યુ મહાભારત કામ મેં માથે ઉઠાવ્યું છે તેમાં તારી મદદની મને અતિ ઘણી જરૂર છે અને મને પુરતી ખાતરી છે કે તેવી મદદ આપવાને તું પ્યારી બહેન મને કદીબી ના પાડશે નહીં. જેવી હું સુલતાનની હજુર જઈ પહોંચીશ તેવીજ […]

મરહુમ એર માર્શલ અસ્પી મેરવાનને આજે તેમના 106 વર્ષના જન્મદિન પ્રસંગે યાદ કરતા ગર્વ અનુભવ થાય છે

એર માર્શલ અસ્પી મેરવાન એન્જીનીયરનો જન્મ 15મી ડિસેમ્બર 1912માં પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. તેઓ ભારતીય હવાઈદળના અધિકારી હતા. એર માર્શલ અસ્પી મેરવાને પોતાની રેન્કમાં વધારો કરી ચીફ ઓફ એર સ્ટાફ બન્યા હતા. 17 વર્ષની ઉંમરમાં જીપ્સી મોથમાં લંડનથી દિલ્હી જવા માટેના પ્રથમ ભારતીય પાયલટ તરીકે તેઓ આગાખાન ટ્રોફી જીતી ગયા હતા તે સમયના તેઓ […]

અહુરમજદનું ખોરેહ વધારવાનો એક માર્ગ ફર્માનબરદારી

આપણે કાયદાની બાજુએ ઉભું રહેવાની બાબત બાબે જરા વધારે અહીં બોલીશું. અહુરમજદની નકલ કરવાનો એક માર્ગ ફર્માનબરદારી છે. યાદ રાખવું કે ફર્માનબરદારી તે કાંઈ ગોલામગીરી નથી. ફર્માનદારી કંઈ છુટાપણાને આડે આવતી નથી. ફર્માનબરદારી એટલે કે કાયદા કાનુનોને માન આપી ચાલવું. કુલ કુદરત આપણને તે દાદારનો કાયદો શીખવે છે તે દાદાર પોતે પોતાની હકુમત કાયદા કાનુનોની […]

સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

તન, મન અને ઉરવાનની બંદગીનું બળ ધરાવનાર શક્સ અણદીઠ રીતે આ દુનિયામાં પોતાની જન્મ લેવાની નેમ કેવી સરળ અને સરસ રીતે પાર પાડી પોતાને તેમજ કુદરતને કેટલો ફાયદો કરે છે તેનો ટૂંકમાં જ સાર આપ્યો છે. આપણી સૌથી ઉત્તમ અવસ્તા બંદગીની સાથે સાથે સચ્ચાઈ, ઉદારતા, નીતીરીતી, સંતોષ, નમ્રતા, સાદાઈ, પરમાર્થ, સાફ અંત:કરણ, નેક નીયત અને […]