પ્રાર્થના કરવાની યોગ્ય રીત

સવારની પહોરમાં ઉઠતાની સાથે અષેમ વોહુ ભણવું જોઈએ અને જમીનને પગે પડવી જોઈએ કારણ અસ્ફંદાર્મદ અમેસાસ્પંદ આપણી પૃથ્વી-ધરતીની કાળજી લે છે. એક અષેમવોહુ ભણીએ એનો અર્થ તમે એક અષેમવોહુની સરખામણીમાં દસલાખ વખત પ્રાર્થના કરો છો કારણ અશોઈની અસરથી તમે જ્યારે સવારના ઉઠો છો ત્યારે તમારૂં મન શાંત હોય છે. સરોશ યશ્ત હદોખ્ત આપણને સૂચન કરે […]

મોબાઈલમાં આધાર કાર્ડ રજૂ કરતું ‘એમઆધાર એપ’

‘ધ યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (યુઆઈડીએઆઈ)એ નવું ‘એમઆધાર એપ’ લોન્ચ કર્યુ છે. જે તમારા ઓળખ કાર્ડની સોફટ કોપી તમારા મોબાઈલ ફોન પર દર્શાવે છે. જેના લીધે તમારા આધાર કાર્ડની ભૌતિક નકલ હવે તમને સાથે રાખવાની જરૂર નથી. ફકત એન્ડ્રોઈડ ફોન રાખનાર જ ‘એમઆધાર એપ’ની સુવિધા ભોગવી શકશે. આ એપ ડાઉનલોડ કરવાથી આધારકાર્ડ તમારે તમારી […]

પરોપકાર હાવભાવના પ્રકારનું ‘હાસ્ય’ એકવાર ફરી!

 ‘ધ નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોમિન્ગ આર્ટસ’ (એનસીપીએ) અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુઝેડઓ) ટ્રસ્ટ, નાટકના પ્રોડ્યુસરો અને દિગ્દર્શકો સાથે ‘લાફટર ઈન ધ હાઉસ-2’એ નકકી કર્યુ છે કે આપણા સમુદાયના સભ્યો જે થિયેટરના ઉત્સાહી છે પરંતુ નિયમિત દરે ટિકીટો ખરીદવા માટે અસમર્થ છે. તેમને 400થી વધુ ટિકીટો મફત આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રસિધ્ધ કલાકાર અદી મર્ઝબાનની […]

‘જીયો પારસી’ તબકકા-બેની ઝુંબેશ જાહેરાતનો પ્રારંભ

 ‘જીયો પારસી’ ઝુંબેશ જાહેરાતનો અસરકારક રીતે પ્રથમ તબકકો પૂર્ણ થયો છે. ભારત સરકાર પારસી વસતી વધારા માટે 29મી જુલાઈ 2017ને દિને બીજો તબકકો શરૂ કરી રહી છે. જેનું ઉદ્ઘાટન લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર, અબ્બાસ નકવી દ્વારા કરવામાં આવશે. જાહેરાતનો બીજો તબકકો મડિસન વર્લ્ડના સામ બલસારા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેઓ કાઉન્સેલિંગ અને લોકોમાં જાગૃતતા […]

મેરવાનજીના માયજી

માયજી મેગેઝિન વાંચે છે અને એમાં ફ્રેન્ડશીની જાહેરાત છે તે વાંચતા વાંચતા માયજી: ગુલાબ, બાપરે કેટલું મોટું ગુલાબ આય તો મારી આંખમાંજ ઘુસી ગીયું, બીચારી એકલી છે મારી જેમ એને પન કોઈ દોસ્ત જોઈએ છે. નંબરપન આપ્યોચ લાવ ઉતારી લેવ. એટલે તો મેરવાનજી માયજી માટે આદુ, ફુદીનાની ચાય લઈને આવે છે. માયજી: મંચી, મેરવાનજી: તું […]

શિરીન

દિલ્લા ફ્રેઝરે ચેસ્તા સાથ જણાવી નાખ્યું કે મોલી કામા વિકરાળ બની જઈ ધસારાબંધ ફિરોઝ ફ્રેઝરની ઓફીસમાં પુગી ગઈ. પછી પોતાનાં બન્ને હાથોમાં માથું નાખી દઈ તેણીએ એક બાળક મીશાલ રડી પડી ગોધ્યારૂં કરી મૂકયું. ‘ફિરોઝ તમારી… તમારી બેન મને કેટલું બધું ઈનસ્લટ કરેછ, ને…ને બોલેચ કે હું એક નીચ કાપડ વેચવાવાળાની છોકરી થાવું ને તમો… […]

BPP Thanks The Community!

When the Trustees of the Bombay Parsi Punchayet (BPP) recently decided to increase Service and Maintenance charges of the Baugs under their management by Rs. 750/-, there was some concern raised whether this would be an additional burden on the old, retired or low income families residing in the Baugs. The Trustees, being responsible for […]

KYP – Know Your President!

The President of India is the sole shareholder of all State-owned enterprises, he is the Commander-in-Chief of the Indian Military and is the final word on pardoning or sending convicts to the gallows. The Governors of all states nominally report to the President, who possesses the authority to disapprove of the government’s legislations as he […]