સામગ્રી: ચાર નંગ મરચા, એક ટુકડો આદુ, એક નંગ કાંદો પાંચ કળી લસણ અડધો પેકેટ સ્પગેટી ત્રણસો ગ્રામ કોબીજ, સો ગ્રામ ગાજર, સો ગ્રામ કેપ્સીકમ એક ચમચો કોથમીર, એક ચમચો સોયા સોસ, ચપટી આજી નો મોટો, બે ચમચા કોર્નફલોર, બે ચમચી લીંબુનો રસ, ચારસો ગ્રામ મેંદો, બે ચમચા તેલ તળવા માટે તેલ, મીઠું સ્વાદ પ્રમાણે […]
Tag: Aaj ni Vangi
નૂડલ્સ કટલેટ
સામગ્રી: નૂડલ્સ, બ્રેડ સ્લાઇસ, મેંદો, ડુંગળી, લીલા મરચાં, આદુ, મીઠું, કાળા મરીનો પાઉડર. બનાવવાની રીત: નૂડલ્સને ઉકાળીને તેમાંથી પાણી કાઢીને તેને બાજુએ મૂકી દો. હવે મેંદામાં કાપેલી ડુંગળી, લીલા મરચાં, આદુ, કાળા મરીનો પાવડર અને મીઠું નાંખી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ઉકાળેલા નૂડલ્સ નાંખી મસાલો મિક્સ કરો. હવે સૂકી બ્રેડ સ્લાઇસને મિક્સીમાં પીસીને તેનો […]
લીલવાની કચોરી
સામગ્રી: અઢીસો ગ્રામ લીલવા (લીલી તુવરના દાણા) તેના બદલે તમે લીલા વટાણા પણ વાપરી શકો છો. 1 લીલું મરચું, આદુનો નાનો ટુકડો, પ્રમાણસર તેલ, અર્ધી ચમચી રાઈ, 1 ચમચી તલ, 4 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, અર્ધી ચમચી લીંબુનો રસ, પ્રમાણસર મીઠું. 300 ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો બનાવવા […]
નટી ચોકો બોલ્સ
સામગ્રી: 3 ટેબલ સ્પૂન કાજુનો અધકચરો ભૂકો, 3 ટેબલ સ્પૂન શેકેલી શિંગનો અધકચરો ભૂકો, 5 ટેબલ સ્પૂન ક્ધડેન્સ મિલ્ક (મિલ્કમેઈડ) 3 ટેબલ સ્પૂન કોકો, 2 ટી સ્પૂન બટર, 4 ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ, 1 થી 2 ટેબલ સ્પૂન દૂધ, 3 ટેબલ સ્પૂન આઈસિંગ શુગર, વેનિલા એસેન્સ. રીત: ક્ધડેન્સ મિલ્ક, કોકો, બટર તથા 1 ટેબલ […]
મેવાનું સ્ટુ
સામગ્રી: 60 ગ્રામ બદામ, 750 ગ્રામ જરદાલુ, 60 ગ્રામ ચારોળી, 60 ગ્રામ કિસમીસ, 30 ગ્રામ પિસ્તા, 1 ઝૂડી કોથમીર, 8 લીલા મરચા, 2 લીંબુનો રસ, 1 ચમચી મીઠું, 1 વાટી લીલુ નારિયેળ, 3 મોટા પપેટા, 1 ચમચી મરચાંની ભૂકી, 1 ચમચી મરી, 1 મોટો ચમચો ખાંડ, 125 ગ્રામ ઘી, 1 કાંદો, 1 ચમચી હળદર. રીત: […]
મસાલેદાર ખીમા એગ કરી
સામગ્રી: 250 ગ્રામ મટન ખીમો, 4 ઇંડા બાફેલા, 200 ગ્રામ તાજા વટાણા અને જરૂરત મુજબ તેલ. 1/2 કપ કાંદાની પેસ્ટ, 1/2 કપ ટમેટા પ્યૂરી, 2 બટેટા, 1 ચમચી આદુ-લસણ પેસ્ટ, 2 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાજીરૂ પાઉડર, 1/2 ચમચી હળદર પાવડર, 2 તજના ટુકડા, 1 તેજપત્તુ, 2 એલચી, મીઠું […]
તલની ચિકકી
સામગ્રી: 100, ગ્રામ તલ, 100 ગ્રામ કાચા શીંગદાણા, 200 ગ્રામ ગોળ, 2-3 ચમચી ઘી, અર્ધી ચમચી એલચીનો પાવડર. રીત: પેનમાં તલને સારી રીતે શેકી લો. તેવીજ રીતે શીંગદાણાને પણ સરખી રીતે શેકી તેના છોતરા કાઢી અધકચરા વાટી લો. હવે એક પેનમાં ઘી નાખી તેમાં ગોળ નાખી તેને હલાવો ગોળ થોડો ઘટ્ટ થવા આવે કે તેમાં […]
પનીર સેન્ડવિચ પકોડા
સામગ્રી: પનીર સેન્ડવિચ પકોડા માટે – પનીર 350 ગ્રામ, બ્રેડની સ્લાઈસ, બેસન 150 ગ્રામ, મીઠું જરૂરિયાત મુજબ, ચપટી ખાવાનો સોડા, અને હળદર. તેલ તળવા માટે. લાલ ચટણી માટે: લાલ મરચું 2 ચમચી, લસણ 7-8 કળી, મીઠું સ્વાદ અનુસાર, જીરુ 1 ચમચી નાખી તેની ચટણી પીસી લો. ફુદીના અને કોથમીરની ચટણી માટે: ફુદીનો 1 કપ, કોથમીર […]
દિવાળી સ્પેશિયલ
(બેસન) ચણાની દાળના લોટની સેવ સામગ્રી: ચણાની દાળનો ઝીણો લોટ 500 ગ્રામ, એક વાટકી તેલ, એક વાટકી પાણી, એક નાની ચમચી ખાવાનો સોડા, એક ચમચી અજમો, લીંબુનો રસ, મરી પાવડર બે ચમચી, મીઠું, સફેદ મરચું સ્વાદ મુજબ. બનાવવાની રીત: તેલ અને પાણીને મિક્સ કરી હાથથી ફીણો અથવા મિક્સરમાં ફેરવી લો, આ પાણી એકદમ સફેદ થવુ […]
સોયા ચિલી
જે લોકો ખાવા-પીવાનાં શોખીન હોય છે, તેઓ ટેસ્ટી ખાવાનું જોઇને કંટ્રોલ કરી શકતા નથી. તેમાં પણ ફાસ્ટફૂડ તેઓને વધુ પ્રિય હોય છે. ખાવાના શોખની સાથે તેઓએ પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે. ડાયેટમાં ફક્ત સલાડ અને ફિક્કો ખોરાક ખાઇને કંટાળી ગયા છો, તો ટ્રાય કરો ટેસ્ટી સોયા ચિલી. સામગ્રી: 100 ગ્રામ સોયાબીન નગેટ્સ, 1/2 […]
ચીકુની બરફી
સામગ્રી: ચીકુ પાકા કડક એક કિલો, માવો 300 ગ્રામ, દૂધ અડધો લીટર, ખાંડ 200 ગ્રામ, ઘી બે ટેબલ સ્પૂન, જરૂર મુજબ ચાંદીનો વરખ, કાજુ, બદામ, ચેરી. રીત: સૌ પ્રથમ ચીકુને છોલી બારીક સમારી લેવા. એક પેણીમાં ઘી મૂકી ચીકુને સાંતળી લેવા, ત્યાર બાદ તેમાં દૂધ અને ખાંડ નાખી થવા દેવું. લચકા પડતું તૈયાર થાય […]