બટર ચિકન બિરયાની

સામગ્રી: ચિકન બનાવવા માટે 250 ગ્રામ બોનલેસ ચિકન, 1 મોટી ચમચી લસણની પેસ્ટ, 1 મોટી ચમચી આદુની પેસ્ટ, 1 કપ દહી, અડધો કપ કાજૂ પેસ્ટ, 1 મોટી ચમચી લાલ મરચુ પાવડર, 1 મોટી ચમચી ઘાણા પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો, એક ચમચી ખાંડ. 1 કપ ટોમેટો પ્યુરી, 1 કપ ફ્રાઈડ કાંદા, મીઠુ સ્વાદમુજબ 1 […]

સ્પ્રાઉટ પુલાવ

સામગ્રી: 1 મોટો વાડકો ફણગાવેલા મગ, 1 કપ બાસમતી ચોખા, જરૂર પ્રમાણે પાણી, થોડી સમારેલી કોબીજ, સમારેલી કોથમીર, સમારેલા મરચા, સમારેલો ફુદીનો, 1 કેપ્સિકમ, 1 ગાજર, 4 – 5 ફણસી, 1 ટામેટુ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરુ, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી પુલાવ મસાલો. 1 ચમચી […]

ગુંદર પાક

સામગ્રી: 100 ગ્રામ ગુંદર, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ પિસ્તા, 1 કપ નારિયેળનું છીણ, 1/2 કપ ઘી, 200 ગ્રામ માવો, 2 કપ ખાંડ 1/2 કપ પાણી, 1/2 ચમચી ઈલાયચી પાવડર સજાવટ માટે: 6-7 કાપેલી બદામ, 6-7 કાપેલા પિસ્તા, 6-7 કાપેલા કાજુ 1 મોટી ચમચી નારિયેળનું છીણ. ગુંદરપાક બનાવવાની રીત: સૌથી પહેલા ગેસ […]

મેથીના લાડું

મેથી ના લાડવા આ વસાણું શિયાળામાં કોઈપણ જાતના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી રહે છે અને આમાં સાથે આપણે મુસળી અને ડ્રાયફ્રુટ પણ ઉમેર્યા છે જે પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. સામગ્રી: 100 ગ્રામ મેથી નો લોટ, 100 ગ્રામ ઘઉંનો કકરો લોટ, 350 ગ્રામ ગોળ, 150 ગ્રામ દળેલી સાકર, 300 ગ્રામ દેશી […]

પાઈનેપલ કેક કુકરમાં

સામગ્રી: 1 નંગ પાઈનેપલ (7-8 પીસ), 1 વાટકો મેંદો, 1/2 કપ તેલ, 1 કપ દહીં, 1 કપ ખાંડ, 1 પેકેટ ઇનો, જરૂર મુજબ દૂધ, 2 ડ્રોપ પાઈનેપલ એસેન્સ 6-7 નંગ ચેરી, કેરેમલ સીરપ માટે 1 કપ ખાંડ. રીત: સૌથી પહેલા કેરેમલ સીરપ બનાવવા માટે તપેલીમાં ખાંડ લઇ ધીમી આંચ પર ગરમ મૂકો. ફકત ખાંડ લેવાની […]

ચણાના લોટનાં ઢોકળાં

સામગ્રી: 1 કપ ચણાનો લોટ, 1 ટી. સ્પૂન લીંબુના ફૂલ, 1 ટી. સ્પૂનખાંડ, ચપટી હળદર, 1 ટી. સ્પૂન ફ્રૂટ સૉલ્ટ અથવા બૅકિંગ પાઉડર, સ્વાદપ્રમાણે મીઠું.વઘાર માટે: 1 ટી. સ્પૂન તેલ, 1 નંગ લીલા મરચાં, 1 ટી.સ્પૂન રાઈ, મીઠો લીમડો, સજાવટ માટે કોથમીર અને લીલુંકોપરું. બનાવવાની રીત: એક બાઉલમાં ચણાનો લોટ લેવો. એક વાટકીમાં લીંબુના ફૂલ, […]

વેજ લોલીપોપ

સામગ્રી: 3 બાફેલા બટેટા, 2 ચમચી ઝીણું સમારેલું ગાજર, 2 ચમચી ઝીણું સમારેલું બીટ, 3 ચમચી વટાણા, 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ, 1 ચમચી તેલ, 3 ચમચી કોથમીર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી આમચૂર, 1/2 લીંબુ નો રસ, મીઠું સ્વાદ અનુસાર, 50 ગ્રામ છીણેલું પનીર, મેંદામાં પાણી છમેરી તેનું ખીરૂં બનાવો, બ્રેડ […]

ન્યુ યર સ્પેશિયલ

ચિકન ટિક્કા મસાલા સામગ્રી: 6 ચિકન થાઈ પીસ બોનલેસ ટિક્કાને મેરીનેડ કરવાની સામગ્રી, 6 ચમચી દહીં, 1 ચમચી લાલ મરચુ પાવડર, 1 ચમચી લસણ પેસ્ટ, 2 ચમચી આદુ પેસ્ટ, 1 ચમચી જીરૂં પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 4-5 ચમચી લિંબુ રસ, મીઠું સ્વાદ મુજબ. ગ્રેવી બનાવવાની સામગ્રી: 2 ટામેટા, 1 કાંદો, 1 ચમચી આદુ […]

જલેબી

સામગ્રી : 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ખાંડ, એક ચમચો દહીં, તળવા માટે ઘી, કેસર, એલચી પાવડર. જલેબી પાડવા કાણાવાળી બોટલ અથવા સોસ ભરવા માટે વપરાતી કાણાવાળી બોટલ વાપરી શકો છો. રીત : મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા ગરમ પાણી અને દહીંથી તેનું ખીરું બનાવી આખી રાત રાખી મૂકો. બીજા દિવસે તેમા […]

મગની દાળનો શીરો

સામગ્રી: 100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરા વિનાની), 75 ગ્રામ ઘી, 75 ગ્રામ ખાંડ, 1 કપ દૂધ, 1.5 કપ પાણી, એલચી પાવડર, બદામ-પિસ્તાની કતરણ. રીત: મગની દાળનો શીરો બનાવવા માટે પહેલા તો ધ્યાન રાખો કે છોતરા વગરની મગની દાળ લેવી અને દાળને પલાળી લેવી. મગની દાળને મિક્સરમાં પીસો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તે […]

વેજીટેબલ મુઠીયા

સામગ્રી: 3 વાટકી ઘઉંનો લોટ, 2 વાટકી બાજરાનો લોટ, 1/2 વાટકી ચોખાનો લોટ, 1/2 વાટકી ચણાનો લોટ, 2 વાટકી સમારેલી મેથી, 1/2 વાટકી છીણેલ ગાજર, 1/2 બાઉલ છીણેલ દુધી, 2ચમચા તેલ, થોડોક દેશી ગોળ, 1/2 ચમચી હળદર, 2 ચમચી ધાણાજીરું, 2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી સોડા, મીઠું, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, ચપટી […]