Your Moonsign Janam Rashi This Week –
22 September, 2018 – 28 September, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ગઈકાલથી શનિની દિનદશા શરૂ થયેલી છે. 27મી ઓકટોબર સુધી તમે તમારા રોજબરોજના કામ સરખી રીતે નહીં કરી શકો. ચિંતા વધવાથી તબિયત ઉપર અસર પડી જશે. શનિ એકબાજુ પૈસા બચાવી લેશે ત્યાં બીજી જગ્યાએ ચાર ગણો ખર્ચ કરાવશે. તમને સાંધાના દુ:ખાવો, સ્ત્રી ઈન્ફેકશનથી […]

Your Moonsign Janam Rashi This Week –
15 September, 2018 – 21 September, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી હીસાબી કામો પહેલા પુરા કરી લેજો. ઉતરતી બુધની દિનદશાને લીધે તમારા હાથથી કોઈ સારા કામ થશે. 21મીથી 36 દિવસ શનિની દિનદશા તમારા કામ પૂરા થવા નહીં દે. ખર્ચનો ખાડો ઉંડો થતો […]

Your Moonsign Janam Rashi This Week –
08 September, 2018 – 14 September, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા હિસાબી કામ તથા લેતી-દેતીના કામ ધ્યાન આપી પૂરા કરજો. ખરાબ સમય આવશે તેની ખબર હોવાથી તમે કરકસર કરીને ધનને બચાવી લેશો અને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રોનું મન જીતી લેવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ […]

Your Moonsign Janam Rashi This Week –
01 September, 2018 – 07 September, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધ તમારી બુધ્ધિને વાણીયા જેવી બનાવી દેશે   ફાયદાની વાત પહેલા જાણવા મળી જશે. કામકાજને વધારવા માટે ગામ-પરગામ જવાનો પ્લાન બનાવી શકશો. બીજાને તમારા મનની વાત સમજાવી શકશો. ફસાયેલા નાણા ભાગદોડ કરી મેળવી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો. […]

Your Moonsign Janam Rashi This Week –
25 August, 2018 – 31 August, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમે નાણાકીય બાબતમાં પરેશાન નહીં થાવ. બુધની કૃપાથી આવકમાં વધારો થવાના ચાન્સ છે. તમે તમારી બુધ્ધિ વાપરીને પારકાને પોતાના કરી લેશો. તમારા કામને જલ્દી પૂરા કરવા માટે સાથે કામ કરનારનો સાથ મળી જશે. બીજાને સમજાવી શકશો. નાનું ઈનવેસ્ટમેન્ટ […]

Your Moonsign Janam Rashi This Week –
18 August, 2018 – 24 August, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધ્ધિના દાતા બુધની દિનદશા 20મી સપ્ટેમ્બર સુધી ચાલશે તેથી તમારા મિત્રો તમને માન-ઈજજ્ત ખૂબ આપશે. ધણી-ધણીયાણીમાં મતભેદ નહીં પડે. બુધ્ધિબળ વાપરીને તમારા ઉપર આવેલી આફતને દૂર કરવામાં સફળ થશો. તમે જયાં પણ કામ કરતા હશો ત્યાં તમારા સાથે કામ કરનાર તમને સાથ […]

Your Moonsign Janam Rashi This Year

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આ વરસમાં મંગળની સ્થિતિ ખુબ સારી છે તેથી વરસની અંદર તમને કોઈપણ વસ્તુ સહેલાઈથી નહીં મળે. 7મી માર્ચ સુધી ઘરવાળાની ચિંતા સતાવશે. ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ધન આવવાની સાથે ખર્ચનું લીસ્ટ પણ તૈયાર થઈ જશે. આ વરસની અંદર પ્રમોશન મળવાના ચાન્સ […]

Your Moonsign Janam Rashi This Week –
04 August, 2018 – 10 August, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે તેથી તમો વાણીયા જેવા બની જશો એટલે કે તમને જયાંથી ફાયદો થતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. જે પણ કામ કરતા હશો ત્યાં તમારા પોતાના કામો ખૂબ ઝડપથી પૂરા કરી લેશો. કરકસર કરી […]

Your Moonsign Janam Rashi This Week –
21 July, 2018 – 27 July, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસજ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી 24મી સુધી બોલવા ઉપર ખૂબ કંટ્રોલ રાખજો. તમારૂં સાચુ બોલવું બીજાને કડવું ઝેર જેવું લાગશે. બાકી 24મીથી બુધની દિનદશા ધીરે ધીરે આવતા 56 દિવસમાં તમારા બગડેલા કામને સુધારી દેશે. બુધ તમને વાણીયા […]

Your Moonsign Janam Rashi This Week –
14 July, 2018 – 20 July, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશાના 10 દિવસ પસાર કરવાના બાકી છે તેથી ભાઈ બહેનની સાથે સંબંધ નહીં બગાડવા માંગતા હો તો તે લોકોની સાથે કાઈ જાતની દલીલ કરતા નહીં. બહારગામ જવાના પ્લાન બનાવતા નહીં. મનગમતી વ્યક્તિ સાથે નાની બાબતમાં ઝગડા થતા રહેશે. વધુ પડતી ચિંતા […]

Your Moonsign Janam Rashi This Week –
07 July, 2018 – 13 July, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા 24મી જુલાઈ સુધી ચાલશે તેથી તમારે બ્લડપ્રેશર જેવી માંદગીથી સંભાળવું પડશે. નાની બાબતમાં મગજનું બેલેન્સ ગુમાવી દેશો. રોજના કામમાં સાથે કામ કરનારનો સાથ નહીં મળે. નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. નાણાકીય લેતી દેતી કરવાની […]