Your Moonsign Janam Rashi This Week –
2nd September, 2017 – 8th September, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં જે સાચું લાગશે તેજ કામ કરશો. બીજાની સલાહ લેશો પણ કરશો પોતાના મનનું. બુધની કૃપાથી નાની બચત કરવામાં સફળ થશો. થોડી કસર કરી ભવિષ્યનો પ્લાન બનાવી શકશો. લેતી-દેતીમાં ચોકસાઈ રાખજો. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી […]