એકસવાયઝેડના ‘વેસેલ-એ-થોન’માં ભાગ લો

રવિવાર, 24મી ફેબ્રુઆરી, 2019 એક્સવાયઝેડ જે લોકોને જરૂર હોય તેવા લોકોને મુંબઈમાં વાસણો દાન કરવા વેસેલ-એ-થોનનું વાસણો જમા કરી દાન કરવાનું આયોજન કર્યુ છે. વાસણો એ જીવનની સૌથી આવશ્યક જરૂરિયાતો પૈકી એક છે – આપણે તેનો ઉપયોગ રસોઈ બનાવવા અને ગરમ, પોષક ભોજનનો આનંદ માણવા માટે કરીએ છીએ. પરંતુ આપણા દેશમાં દરેક વ્યક્તિ પાસે સ્વચ્છ […]