પેરીન ભીવંડીવાલાએ ડબ્લયુઝેડઓ સિનિયર સેન્ટર ખાતે 99મો જન્મદિવસ ઉજવ્યો

1લી જૂન, 2023ના રોજ, નવસારીમાં ડબ્લયુઝેડઓ સિનિયર સિટીઝન્સ સેન્ટર (એસસીસી) એ તેમના માનનીય નિવાસી, પેરીન ભીવંડીવાલાના (અથવા પેરીન આંટી તરીકે તેને પ્રેમથી સંબોધવામાં આવે છે) 99માં જન્મદિવસની ઉજવણી કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમના લાંબા આયુષ્ય અને તેમને સુખી અને સ્વસ્થ જીવનની ખુબ શુભેચ્છાઓ. મેનેજમેન્ટ, સ્ટાફ અને તમામ રહેવાસીઓ તેમના માટે તેમની […]