બપોરની ઉંઘ

સામાન્ય રીતે રાતે ઉંઘી જવાનો એકંદર ઉપક્રમ સમગ્ર જગતમાં છે. અમુક દેશો-પ્રદેશોમાં બપોરની ઉંઘ લેવાનો ઉપક્રમ પણ હોય છે. બપોરની ઉંઘ હૃદયરોગના દર્દીઓ માટે ઘણી લાભપ્રદ ગણાય છે. હૃદયરોગીઓએ બપોરે વધારે નહીં તો અડધો કલાક પર ઉંઘવું જોઈએ. બપોરની ઉંઘ હૃદયરોગમાં સફળ ઔષધિ તરીકે ચાળીસ ટકા કામ આપતી જોવા મળી છે. પરંતુ બપોરની ઉંઘ શરીરનું […]

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે

એક 62 વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવાનુ શરૂં થયું. ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી. તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપોર્ટ આવ્યા. હવે તેઓ તે આંખથી જીવનભર જોઈ નહિ શકે આવું કહેવામાં આવ્યું. તો મિત્રો આપણુ શરીર એ પરમાત્માની […]

દરાજ મટાડવાના સરળ ઉપાયો

શરીરના સાંધાવાળા ભાગો પર તથા ખાસ કરીને ગુપ્તાંગની આસપાસના ભાગો પર દરાજ થઈ શકે છે. આ દરાજનું એક મુખ્ય કારણ ગંદકી છે અને બીજું ખાસ કારણ ચેપ છે! ગમે તે પ્રકારે દરાજ થાય ત્યારે તે ભાગે ખંજવાળ આવે છે અને સહેવાતું નથી. ખંજવાળવાથી દરાજ વધતી રહે છે. શુધ્ધ સરકામાં રાઈ લસોટી તેનો દરાજ પર લેપ […]

ડાયાબિટીસમાં આદુ નુકસાનકારક

ડાયાબીટીસ અથવા મધુપ્રમેહ રોગ થયો હોય ત્યારે ઔષધિઓ કરતા આહાર-વિહારનું મહત્વ વિશેષ હોય છે. આ રોગ મટી જાય તેવી કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી પરંતુ રોગને કાબુમાં લેવા માટે ઘણી દવા પ્રચલિત છે. આદુ એક તીખી અને સ્વાદિષ્ટ વનસ્પતિ છે, જેનો આહારમાં સ્વાદ તરીકે વપરાશ થાય છે. મોટે ભાગે આદુ લોકોમાં પ્રિય છે. પરંતુ […]

પેશાબ વેળા બળતરા

ઘણી વ્યકિતઓને પેશાબ વેળા પેશાબની જગ્યાએ બળતરા થાય છે અને પેશાબ પણ ખૂબ ગરમ-ગરમ આવે છે. પેશાબ વેળા બળતરાની ફરિયાદ લાંબા દિવસો સુધી સહી ન શકાય તેવી અને તાત્કાલિક ઉકેલ માગે તેવી હોય છે. વરિયાળી અને સાકરનું સમભાગ ચૂર્ણ બનાવી તે જ દિવસમાં ચારેક વાર ચાવી-ચાવીને સેવન કરવાથી પેશાબ વેળા બળતરા અને સાથે મૂત્રાવરોધની ફરિયાદ […]

એલર્જીક શરદીમાં હળદર

અમુક વ્યક્તિઓને ખરેખર શરદી નથી હોતી, પરંતુ એલર્જીક શરદી હોય છે. એટલે કે એવા અમુક પ્રતિકૂળ પરિસરમાં આવવાથી અથવા પ્રતિકૂળ પદાર્થોના સેવનથી શરદી થઈ આવે છે. જે એલર્જીક શરદી કહેવાય છે. એલર્જીક શરદીમાં ફરિયાદ વખતે દરરોજ 1-1 ચમચી હળદરનું ચૂર્ણ દિવસમાં 3 વાર સવાર, બપોર, સાંજ પાણી સાથે ફાંકતા રહેવાથી ફાયદો થતો જોવા મળે છે. […]

પથરી અને લોખંડની વીટી

પથરીનો રોજ લોકોમાં બહુજ જાણીતો છે. પથરી સામાન્ય રીતે મૂત્રમાર્ગ કે પિત્તાશયમાં થતી હોય છે. કયારેક, શરીરનાં તંત્રોની નબળાઈ તો કયારેક, ગ્રહણ કરેલ ખોરાક-પાણીમાં રહેલા દોષોને લીધે પથરી થાય છે. પથરીનું નિદાન થાય તો, તેની પધ્ધતિસરની ચિકિત્સા તો કરવી જ જોઈએ. પરંતુ સાથોસાથ વ્યક્તિ જો કોઈપણ આંગળીમાં (હાથની) લોખંડની વીટી નિત્ય પહેરી રાખે તો પથરીના […]

શિયાળામાં સૂંઠનું સેવન

સૂંઠ એટલે દેશી ભાષામાં સૂકવેલું આદું! સૂંઠ દ્વારા જે જે રોગોની સફળ સારવાર થઈ શકે છે તે રોગોની યાદી નાની સૂની નથી. ભારતીય નિસર્ગોપચારમાં સૂંઠ મહાન ઓષધ ગણાય છે. શિયાળામાં ખાસ સૂંઠના સેવનનો મહિમા છે. કેમ કે, શિયાળાની ઠંડીમાં સામાન્ય રીતે રૂધિરમાં રહેલા શ્ર્વેતકણો ઠરી જાય છે અને લોહીની ચરબી (કોલેસ્ટ્રોલ) તથા બ્લડપ્રેશર વિષયક ફરિયાદોની […]

ખાંડ-સાકરને બદલે ગોળ કેમ?

આહારમાં મીઠાશ માટે સામાન્ય રીતે ખાંડ-સાકર વગેરેને બદલે ગોળને વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ અપાય છે. કેમ કે, ગોળ વાસ્તવમાં ગુણકારી છે. સામાન્ય રીતે મીઠા પદાર્થો પચવામાં ભારે હોય છે, પણ ગોળ પચવામાં હલકો રહે છે. આ એક બહુ મોટું આશ્ર્ચર્ય છે! વળી ગોળ મીઠા હોઈને પિત્તનું-સિનગ્ધ હોઈને વાયુનું ગરમ હોઈને કફનું શમન કરે છે! […]

જમ્યા બાદ પેટ ભારે

ઘણી વ્યકિતઓને જમ્યા બાદ પેટ ભારે થઈ જવાની ફરિયાદ હોય છે. સાધારણ રીતે આ ફરિયાદ હોય તો તેના માટે ખાસ કોઈ તબીબી સારવાર નથી હોતી. આ માટે કોઈ દવા નથી. પરંતુ જેને ફરિયાદ હોય છે તે એક પ્રકારની હેરાનગતિ જરૂર ભોગવે છે. આ ફરિયાદમાં એક સાવ સરળ અને સફળ ઈલાજ કરવો જોઈએ. લીંબુના રસમાં વરિયાળી […]

કમરના દુ:ખાવોમાં મેથી-ખજૂર

કમરનાં દુ:ખાવા માટે અનેક કારણો હોઈ શકે છે. કમરનો દુ:ખાવો હોય તો નિદાન કરી કરાવી સાચું કારણ જાણી લેવું જોઈએ. જો, કમરનો દુ:ખાવા માટે શરીરના એ વિસ્તારના કોઈ ભાગની ભૌતિક પરિસ્થિતિ વિકાર ન પામી હોય તો એક અકસીર ઈલાજ છે. પાંચ-સાત ખજૂરનો સરસ ઉકાળો બનાવી તેમાં એક નાની ચમચી મેથી પાઉડર નાખી ધીમેધીમે પી જવું. […]