The Parsi ‘On-Lyne’ Ready Reckoner

1) Zoroastrians.Net: Can be defined as a holistic ‘Resource Base’ for any Parsi! Categories offered include food, Parsi galleries, matrimony, job vacancies, navjote ceremonies, prayers, future dates and months in all three Zoroastrian calendars and more. Check out the website: zoroastrians.net 2) The Parsi Directory: Provides structured and tabulated comprehensive information, to facilitate quicker, more […]

મેડમ ભિખાઈજી ર‚સ્તમ કામા

ભિખાઈજી ‚રસ્તમ કામા યુરોપમાંના એક અસાધારણ ભારતીય ક્રાંતિકારીઓમાંનાં એક હતાં, જેમને ભારતીય રાષ્ટ્રવાદનાં મુખ્ય યાજક તરીકે ઓળખવામાં આવતાં હતાં  જોઆન ઓફ આર્ક સાથે તેમની તસવીર ફ્રેન્ચ અખબારોમાં છપાઈ હતી. ભિખાઈજીએ એલેક્ઝાન્ડ્રા નેટિવ ગર્લ્સ ઈંગ્લિશ ઈન્સ્ટિટ્યૂશન ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જાણીતા ઓરિએન્ટલ સ્કોલર ખરશેદજી કામાના પુત્ર ‚સ્તમ કામા સાથે ૧૮૮૫માં તેમનાં લગ્ન નક્કી કરાયાં હતાં. […]

જમીન, પાણી હવા અને આતશ તરફની આપણા પારસીપણા તરીકેની ફરજ

આપણી આજુબાજુની પેદાયશોમાં આપણા માણસ ભાઈબંધ અને પ્રાણીઓ પછી, જમીન પાણી હવા અને આતશ, આપણું ખાસ ધ્યાન ખેંચે છે. માણસ અને પ્રાણી એ બેઉના ઉપયોગ માટે અહુરમઝદની એ નેયામતો અગત્યની છે. અને તેઓ તરફ આપણે કેટલીક ફરજથી બંધાયેલા છીએ. ફરજ એટલે અહુરમઝદની નેયામતો સ્વચ્છ અને સાફ રહે અને તે પૂરતા જથ્થામાં સર્વ જાનદાર પેદાયશને મળે, […]

  મેષ: અ.લ.ઈ આ વરસની શ‚આતમાં તમારી રાશિથી પાંચમે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ, છઠ્ઠે ગુ‚, આઠમે શનિ અને મંગળ અને અગિયારમે કેતુ છે. આ વરસની અંદર ૨૬મી જાન્યુઆરીથી શનિ રાશિ બદલે છે. બીજા બે ગ્રહોમાં કોઈ ચેન્જીસ નથી આવતા જેમ કે રાહુ તેથી જાન્યુઆરીમાં તમે નાની પનોતીમાંથી મુક્ત થશો. આ વરસમાં નાણાકીય બાબદ માટે મોટા […]

તંત્રીની કલમે

તમારા એડિટર તરીકે છેલ્લા છ મહિના ખરેખર એક અદભુત મુસાફરી રહી છે, આ સમયગાળામાં, મને આપણા દીન, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ અને સૌથી મહત્વની બાબત એટલે, આપણા લોકો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની જાણકારી મળી છે અને આ વાત ધ્યાનમાં રાખીને પારસી ટાઈમ્સની ટીમે અમારા બમ્પર સ્પેશિયલ ન્યૂ યર ઈશ્યુની આ વખતની થીમ રાખી છે પારસીપણું. […]

નાટક તખ્તના પરદાઓ ચીતરતા આપણા પારસી પેન્ટરો

એ જમાનામાં આજના જમાના જેવી સીન સીનેરી જવલ્લેજ રજૂ થતી હતી. પર સમય જતા તે સુધરતી જતી હતી. ૧૮૭૦ની સાલમાં સ્ટેજના હુન્નરને ખીલવવા માટે કેળવાયેલા અને ઉમદા ભેજાંઓ નાટકના તે જમાનામાં ઘણા જ ખંતી હતા. તેઓ પોતે પોતાના ગાંઠના પૈસા ખર્ચીને નવીન હિલચાલો અને સ્ટેજને દીપાવવા  ઉભી રાખતા હતા. મરહુમ જમશેદજી ધનજીભાઈ પટેલ અને દાદાભાઈ […]

What’s In A (Sur)Name?

It’s an accepted fact that many of us have some of the most unusual and funny surnames. In fact, we would hold the record for having the longest surnames, were it not for those interminable South Indian surnames! The longest Parsi surnames, so far include Sodawaterbottleopenerwala (25 alphabets) and Workingboxwalla (15 alphabets), which are currently […]