કલકત્તાની આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી

મરહુમ એરવદ ડીબી મહેતાની ઝોરાસ્ટ્રિયન અંજુમન આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે એરવદ જિમી તારાપોરવાલા, એરવદ વિરાફ દસ્તુર, એરવદ દારાયસ કરંજીયા, એરવદ બહેરામશા કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. કોલકત્તાના પારસી સમુદાયના લોકો આતશ પાદશાહના આશિર્વાદ લેવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આદરિયાનના ટ્રસ્ટીઓ નોશીર ટંકારીવાલા, યઝદેઝર્દ દસ્તુર […]

નવસારી આતશ બહેરામની 252મી સાલગ્રેહની ઉજવણી

2જી ઓકટોબર 2017ને દિને નવસારી આતશ બહેરામની 252મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારના જશનની ક્રિયા એરવદ ફ્રેડી પાલિયા અને બીજા દસ મોબેદો દ્વારા સવારે 9.30 કલાકે કરવામાં આવી હતી અને  લગભગ સો જેટલા જરથોસ્તીઓએ આ જશનમાં ભાગ લીધો હતો. સાંજના જશનની પવિત્ર ક્રિયા એરવદ ખુરશેદ દેસાઈ અને બીજા તેર મોબેદો દ્વારા સાંજે 7.00 […]

અતિથિ દેવો ભવ:

અતિથિ દેવો ભવ: એટલે અતિથિ દેવ સમાન છે, આપણે ત્યાં આવે તો આપણે તેને દેવ સમાન ગણી તેનો સત્કાર કરી તેની આગતાસ્વાગતા કરવી, પણ કેટલાકના મતાનુસાર અતિથિ એટલે અ-તિથિ અર્થાત ગમે તે તિથિએ વારે ગમે તે સમયે આપણે ત્યાં કોઈ મહેમાન આવી ચડે તે… આજથી ઘણાં વર્ષો પહેલાં મે એક વાર્તા વાચી હતી જેના લેખકનું […]

શિરીન

ફિરોઝ ફ્રેઝર ભર ઉંઘમાં પડવાથી તે સાંભળ્યાજ નહી હોય તેમ તેનો ઉંડો શ્ર્વાસ લેવાનો અવાજ હજી ચાલુ જ હતો. ફરી પાછું શિરીન વોર્ડને તે રિપીટ કીધો કે આંય વખત ફિરોઝ ફ્રેઝરે ઝબકીને ઉઠી પૂછી લીધું. ‘કોણ છે?’ ‘હું..હું શિરીન છું.’ તે જવાને છલાંગ મારી ઉઠી તે બારણું ઉઘાડી નાખી, પછી ગભરાટથી બોલી પડયો. ‘શિરીન શું […]

Jashn-E-Mehregan Celebrations In Mumbai

Sazeman-E-Jawanan-E-Zartoshty-E-Irani, Mumbai celebrated ‘Jashn-E-Mehregān’ at the NM Petit Fasli Atash Kadeh on 2nd October, 2017. The event commenced with a jasan, followed by Hon. Administrator of the Sazeman, Darayush Zainabadi, speaking in Persian on the importance of Mehregān, followed by the gist of his address in English. Chief Guest and Trustee of Parsi Vegetarian and […]