વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેર જામાસ્પઆસાના દુ:ખદ નિધનથી સમુદાયમાં શોકનું વાતાવરણ

1956થી જરથોસ્તી અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેર જામાસ્પઆસા 19મી મે, 2019ને દિને લંડનમાં 87 વર્ષની વયે મુત્યુ પામ્યા હતા. સમુદાયે એક ધાર્મિક સ્કોલર તથા એક લીડરને ખોયા છે. તેઓ તેમની પાછળ તેમની પત્ની, દીકરો અને દીકરીને છોડી ગયા છે. 11મી માર્ચ 1932માં મુંબઈ ખાતે તેમનો જન્મ થયો હતો. દસ્તુરજી અવેસ્તા અને પહલવીમાં […]

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરે છે

1991થી, ત્રણ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ સમુદાય સંબંધિત કલ્યાણ પ્રવૃત્તિઓમાં એકદમ સક્રિય છે જેમના બે કેન્દ્રો મુંબઈ અને નવસારીમાં સ્થિત છે. 2007માં સોલીસીટર ફરઝાના મોઝગાનીને સામેલ કર્યા પણ બીજા ટ્રસ્ટીઓ સતત કાર્યરત છે. એક દાયકાથી સંસ્થાના ગતિશીલતા અને પ્રવૃત્તિઓને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે યોગ્ય અનુગામી યોજનાની જરૂરિયાતને માન્યતા આપતા, ટ્રસ્ટ યોગ્ય ક્ષમતાઓ અને ટ્રસ્ટના સંચાલનમાં […]

કોસ્ટલ રોડ બનાવવાને કારણે પારસી ગેટને અસ્થાયી ધોરણે ખસેડવામાં આવશે

કોસ્ટલ રોડ પ્રોજેકટ દરિયા કિનારેથી એક કિલોમીટરના અંતરે ખેંચીને હેરિટેજ સમિતિની મંજૂરી મેળવ્યા પછી, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન પારસી ગેટને અસ્થાયી ધોરણે સ્થાનાંતરિત કરશે. તારાપોર એકવેરિયમની સામે આવેલ પારસી ગેટનો ઉપયોગ પારસી સમુદાયના લોકો પાણીની પૂજા કરવા માટે કરતા હોય છે. ટનલની યોજના કરતા બીએમસી બાંધકામના કામ સાથે આગળ વધવા માટે અસ્થાયી ધોરણે પારસી ગેટની સ્થળાંતર […]

બટર સ્પોન્જ વેનિલા કેક

સામગ્રી: 2 કપ લોટ, 2-3 કપ દૂધ, 1 કપ મીઠા વગરનું બટર, 1 ચમચી બેકિંગ પાઉડર, 2 કપ સાકર, 2 ચમચી વેનિલા એસેન્સ, બદામ અને કાજુ. રીત: અવનને 350 ડિગ્રી ફેરનહિટ ગરમ કરો. હવે એક બાઉલમાં સાકર અને બટર નરમ પડે ત્યાં સુધી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં લોટ અને દૂધ ઉમેરો અને વ્યવસ્થિત મિક્સ […]

હસો મારી સાથે

એક વખત એક ગામમાં શરત લાગી કે મગરોથી ભરેલા આ તળાવમાં જો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશે તેને પચાસ લાખ ઈનામ મળશે અને જો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારને વીસ લાખ વળતર મળશે. કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો. અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ ધબાકો થયો પડનાર માણસ જીવ સટોસટની […]

નિવૃત્ત પિતા

ઘણી વખત પુત્ર કે પુત્રવધુના મોઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે. વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરાની દલીલ એવી હોય છે […]

કોઢ સાજો થઈ ગયો!

દુબાન હકીમ પોતાને ઘર આવ્યો. તેણે દડો રમવાનો એક દાંડો બનાવી તૈયાર કીધો અને તેનો હાથો પોકળ રાખ્યો અને જે દવા તેણે ધારેલી હતી તે તેમાં બરાબર ભરી. એટલું બનાવ્યા પછી તેણે એક દડો પણ બનાવ્યો બીજે દિવસે તે પાદશાહની હજુરમાં ગયો અને તેના પગ પર પોતાનું માથું નાખીને તેની આગળની જમીનને બોસ્સા દીધા. દુબાન […]