આખરે ગડબડ થઈ કયાં?

એક બહુ જ હોશિયાર છોકરો હતો. હમેશા ફર્સ્ટ જ આવતો. આવા છોકરાઓને બહુ જ જલ્દી સિલેકસન મળી જતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું. આઈઆઈટી ચેન્નઈમાં કરીને બી.ટેક કર્યું અને પછી અમેરિકા જઇને એમબીએ કર્યું. તરત જ નોકરી મળી ગઈ અને દેશમાં ખૂબ જ સુંદર ક્ધયા સાથે પરણી ગયો અને 3 બેડ […]

ખોરદાદ સાલ મુબારક!

ખોરદાદ સાલનો તહેવાર આપણા ધાર્મિક રિવાયતો અને ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે (રોજ ખોરદાદ, માહ ફરવર્દીન) આપણા ધર્મ અને આપણા ઇતિહાસને લગતી નીચેની મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી: 1. પ્રોફેટ અશો જરથુષ્ટ્રનો જન્મ થયો હતો. 2. દાદર અહુરા મઝદાએ વિશ્ર્વનું પ્રથમ યુગલ બનાવ્યું, જેમનું નામ મશ્ય અને મશ્યાન છે. […]

ફરવર્દીનનો ખુશાલ (ફરોખ) મહિનો!

ફરવર્દીન મહિનો ફ્રવશી અથવા ફરોહરને સમર્પિત છે, જે તમામ સર્જનનો નમૂનો છે. ઝોરાસ્ટ્રિયન પરંપરામાં, ફરવર્દીનને બોલાવતી વખતે, આપણે એપિટાફ ફરોખનો ઉપયોગ કરીએ છીએ, જેનો અર્થ થાય છે ભાગ્યશાળી અને સુખી. આમ, આપણે નવા વર્ષની શરૂઆત સારા નસીબ અને ખુશીઓ માટે કરીએ છીએ! આપણી પ્રાર્થનામાં, આપણે પાઠ કરીએ છીએ, માહ ફરોખ ફરવર્દીન, એટલે કે ફરવર્દીનનો ખુશ […]

સંપૂર્ણ રિનોવેટેડ અસલાજી અગિયારી જશનમાં ભક્તોનું સ્વાગત કરે છે

સંપૂર્ણ રીતે ર્જીણોદ્ધાર કરાયેલ અસલાજી ભીખાજી દરેમહેરે 31મી જુલાઈ, 2022 (રોજ બેહરામ, માહ અસ્ફંદાર્મદ; ય.ઝ. 1391) ના રોજ ભવ્યરીતે 173માં સાલગ્રેહની ઉજવણી કરી હતી, આંનદીત ભકતો સાથે સવારે 9:00 કલાકે હમા અંજુમનનું જશન અસલાજી અગિયારીના પંથકી નરીમાન પંથકી તથા ફરહાદ બગલી, એરવદ એરિક ઉનવાલા અને એરવદ યઝદ બગલી દ્વારા કરવામાં આવ્યું હતું. અગિયારી ખૂબ જ […]