ઝેડટીએફઆઈ ગાલા એન્યુઅલ ફેસ્ટ 2022 યોજે છે – નવી પહેલ ધ ઝેડટીએફઆઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી –

ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ) એ 12મી નવેમ્બર, 2022ના રોજ કામા બાગ ખાતે તેનો વાર્ષિક ઉત્સવ 2022 યોજ્યો હતો. સાંજની શરૂઆત બે જરથોસ્તી બાળકો – વરઝાન ભગવાગર અને ટિયાના સુખડિયાના શુભ અને હૃદયસ્પર્શી નવજોત સમારોહ સાથે થઈ હતી, જેનું ભવ્ય આયોજન ઝેડટીએફઆઈ અને સપોટર નવજોત ડોનરો રશીદ પટેલ અને રશના મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું […]