રંગ

હોળીમાં રંગાઈ વિવિધ રંગે, સહેલીઓની ટોળી સાથે
સામે સામે રંગ ઉડાડતા, ઉંચકીને નીચે પટકતા
હોળીના રંગમાં રંગાવાની, ખૂબ મઝા આવી
પણ મારી મમ્મી બરાડી ઉઠયા અને ના કહેવાનું કહ્યું
છતાં મને જરાય અફસોસ નહીં
કારણ મારી ઉપર તો હોળીના રંગોનો નશો ચઢેલો હતો.

About આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*