મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી દરેક કામ શાંતિ રાખીને કરશો. કોઈની સલાહ લઈને કામ કરવાથી તમારા કામ સારી રીતે કરી શકશો. કોઈ જગાએથી નાણા પાછા આવવાના હશે તો આવી જશે. મુસાફરીનો ચાન્સ છે. બીજાના મદદગાર થશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 31 છે.
With the start of the Moon’s rule, you will be able to execute all your work with peace. Working on the advice of others will bear positive benefits for you. You will receive pending income. Travel is on the cards. You will prove helpful to others. Pray the 34th Name, Ya Beshtarna, 101 times.
Lucky Dates: 25, 26, 28, 31
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી જૂન સુધી સુર્યની દિનદશા ચાલશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. બેન્કના કામમાં અડચણ આવશે. અંગત માણસો તમારી સાથે ચીટીંગ કરી શકે છે. તમારા દુ:ખ બીજાને કહેવાથી દુ:ખમાં વધારો થશે. નાણાકીય લેતી દેતી કરતા નહીં. સુર્યને કારણે તબિયત ખરાબ થવાના ચાન્સ છે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 31 છે.
The Sun’s rule till 4th June could provide obstacles in the path of any government-related work. There could be banking issues. Those close to you could betray you. Sharing your problems and pains with others, will increase them. Avoid lending or borrowing money. Health needs attention. Pray the 96th Name, Ya Rayomand, 101 times.
Lucky Dates: 26, 27, 28, 31
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ઓપોઝીટ સેકસને તન, મન ધનથી મદદ કરી શકશો. મનગમતી વ્યક્તિને મનની વાત કહી દેજો. ગામ-પરગામ જવાના ચાન્સ છે. ચાલુ કામમાંથી ફાયદો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 27 28, 29, 30 છે.
With Venus ruling you till 16th June, try to cater to the wants of your family. Financially this will be a stable week. You will be able to provide great help to the opposite gender. Speak your heart to a favourite person. Local travel is indicated. You will benefit from your ongoing work. Pray daily to Behram Yazad.
Lucky Dates: 27 28, 29, 30
CANCER | કર્ક: ડ.હ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધી જશે. અચાનક બહારગામ જવાના પ્લાન બનશે. ઓપોઝીટ સેકસના સંબંધ સારા થશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. કામમાં પ્રમોશન મલવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 25 26, 29, 31 છે.
The start of Venus’ rule will make you inclined towards entertainment and luxury. Unexpected overseas travel plans could be in the making. Spousal affection will increase. You could be getting a promotion at work. Wealth will increase. Pray daily to Behram Yazad.
Lucky Dates: 25 26, 29, 31
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે. કોઈને પણ કોઈ જાતનું પ્રોમીશ આપતા નહીં. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. ખર્ચનું પ્રમાણ વધી જશે. જ્યાં કામ કરતા હશો ત્યાંના લોકો તમને સાથ નહીં આપે. લેતી-દેતીના વિચાર કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 31 છે.
With Rahu’s rule till 4th June, avoid making any promises to others. Financially you expect an increase in expenses. You colleagues will not be supportive. Avoid getting into any financial lending or borrowing. Pray the Mahabokhtar Nyaish daily.
Lucky Dates: 25, 26, 27, 31
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા સીધા કામ ઉલટા થઈ જશે. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. ખોટા વિચારોથી પરેશાન થશો. પ્રાર્થના કરવાથી મન શાંત કરી શકશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29,30 છે.
Rahu’s ongoing rule could upset daily chores. Health could go down. A favourite person could get annoyed with you over petty issues. Your mental peace will get disturbed due to negative thoughts. Prayers will bring you peace. Pray the Mahabokhtar Nyaish daily.
Lucky Dates: 27, 28, 29,30
LIBRA | તુલા: ર.ત.
23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલો. રોજના કામ સારી રીતે કરી શકશો. બીજાના મદદગાર થઈ શકશો. હાલમાં થોડી બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામ કરી શકશો. ઘરવાળાને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28,31 છે.
Jupiter’s rule till 23rd June will help you perform your daily chores better. You will prove helpful to others. You are advised to save money and make investments. You will be able to perform religious works. By giving honest advice to family, you will win their hearts. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 26, 28, 31
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજથી 23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી ધર્મના કામ કરી શકશો. નોકરી કરતા હશો ત્યાં નાણાકીય ફાયદો મેળવી શકશો. મનગમતી વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થઈ જશે. મનપસંદ સાથી મળવાના ચાન્સ છે. નવી વ્યક્તિની ઓળખાણ ભવિષ્યમાં ફાયદો આપશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 30,31 છે.
Jupiter’s rule, starting today up to 23rd July, enables you to focus on religious obligations. Those employed will gain. You will unexpectedly bump into a favorite person. Those looking to get married will meet their life partner. A new acquaintance will prove beneficial in the future. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 27, 30,31
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શનિની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં ટેન્શનમાં આવશો. કામમાં આળસ આવશે. સમય પર કામ નહીં થવાથી ઉપરી વર્ગ તમારાથી નારાજ થો. શેર-સટ્ટાથી દૂર રહેજો. તબિયતમાં સારાસારી નહીં રહેવાથી પરેશાન થશો. કોઈની પાસેથી ઓછીના પૈસા લીધા હશે તો કરજદાર પરેશાન કરી મૂકશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 27, 29, 30 છે.
Saturn’s rule will cause you tension even in petty matters. You will feel lethargy at work. Missing deadlines will anger your seniors. Avoid trading in shares. You could feel stressed due to health issues. Your money-lenders could harass you. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 25, 27, 29, 30
CAPRICORN | મકર: ખ.જ.
બુધની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો તેમાં ફાયદો મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. બીજા કરતા તમારા કામ જલદી કરી શકશો. સાચા સલાહકાર બની સામેવાલાનુું દિલ જીતી લેશો. કરકસર કરીને ઈનવેસ્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 27, 30, 31 છે.
The start of Mercury’s rule advantages you in every way. Financially, this will be a good week. You will complete your work faster than others. Your honest advice will win over others. Ensure to make investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 27, 30, 31
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે. તેથી કામ જલદીથી પૂરા કરી શકશો. જયાં ફાયદો મળતો હશે ત્યાં ધ્યાન પહેલા જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. પ્રમોશન મલવાના ચાન્સ છે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રોને સાચી સલાહ આપી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Mercury’s rule till 20th July will help you finish your chores quickly. Your focus will gravitate towards areas of benefit. Financially, this will be a good week. A promotion is on the cards. Ensure to make investments. You will give friends honest advice. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 26, 27, 28, 29
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજથી 28 દિવસ મંગળની દિનદશા ચાલશે તેથી ગુસ્સા પર કાબુ નહીં રાખી શકશો. બીજાઓ બદનામ કરશે. તબિયતની ધ્યાન રાખજો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. કોઈ સાથે નાણાકીબ બાબતનો વ્યવહાર કરતા નહીં. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 29, 30, 32 છે.
Starting today, for the next 28 days, Mars’ rule will make you unable to get a hold on your anger. Others could take badly about you. Take care of your health and ensure to consult a doctor if needed. Avoid financial transactions with anyone. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 25, 29, 30, 31
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024