ગયા અઠવાડિયે, રાષ્ટ્રએ નેધરલેન્ડ અને ભારત વચ્ચે આર્થિક અને રાજકીય સહકાર વધારવા શાહી ડચ દંપતી, કિંગ વિલિયમ એલેક્ઝાન્ડર અને ક્વીન મેક્સિમાએ પાંચ દિવસની મુલાકાત લીધી હતી. આપણા સમુદાય માટે આ આકર્ષક સાબિત થયાનું કારણ હતું કે મહારાણી મેક્સિમાએ રાષ્ટ્રપતિ ભવનમાં તા. 14મી ઓક્ટોબર, 2019 ના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા યોજાયેલી ભોજન સમારંભમાં હાજરી […]
Tag: 02 November 2019 Issue
અસ્પન્દાદ ની નિરંગ
સ્પેન્તા આરમઈતી, સ્પેન્દારમદ અથવા અસ્પન્દાદ એ પૃથ્વીના દેવદૂતો છે. ઘણી શક્તિશાળી પ્રાર્થનાઓમાંથી આપણને આશીર્વાદ મળે છે, તેમાંથી અસ્પન્દદાદની નિરંગ કદાચ સૌથી અનન્ય છે. તેનું ટૂંક અનુવાદ નીચે મુજબ છે: નામ અને દાદાર અહુરા મઝદાની મદદ હોજો! સ્પેન્દારમદ મહિનાના સ્પેન્દારમદને દિવસે યઝદ, ફરિદૂન, તાગીને ધારણ કરનાર, સ્ટાર્સ તેશતર તીરની મદદથી સતાયશ, વનન્ત,અને હફતોરીંગની મદદ દ્વારા હું […]
બેડ રિડન બહેન સાથે કરેલ છેતરપીંડી માટે ફિઝીયોથેરાપિસ્ટ વિરુદ્ધ એફઆઈઆરની નોંધણી
મુંબઈ સ્થિત થ્રિટી પીઠાવાલાના મૃત્યુના દોઢ વર્ષ પછી તેમની બહેન સિલુ ભગવાગરે ફિઝિયોથેરેપીસ્ટ ડો. ડી. ખાન જે તેમની બહેન થ્રિટી પીઠાવાલાની ટ્રીટમેન્ટ કરતા હતા ત્યારે તેમણે દાગીના અને ફન્ડ રિલેટેડ ડ્રોકયુમેન્ટ જે 1.13 કરોડ જેટલા હતા તે ચોર્યા છે તેવી એફઆયઆર 77 વર્ષના સિલુ ભગવાગરે ગામદેવી પોલીસ ખાતે કરી હતી. સિલુએ નોંધાવેલી એફઆઈઆર મુજબ, પતિના […]
‘સાથે રહો, એક સાથે પ્રાર્થના કરો’ની ચળવળનો દાયકો ભીખા બેહરામના કુવા ખાતે ઉજવાયો
25મી ઓકટોબર, 2019 (ખોરદાદ માહ, આવા રોજ) એ મુંબઈના ભીખા બેહરામ કુવા ખાતે, આપણા સમુદાયના બે ગતિશીલ વ્યક્તિઓ – પરઝોન ઝેન્ડ અને હોશંગ ગોટલા દ્વારા 2009માં શરૂ કરાયેલા ‘સાથે રહો, એક સાથે પ્રાર્થના કરો’ની ચળવળના દસ વર્ષ પૂરા થયાની શુભ ઉજવણીઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જેમાં 75 જેટલા હમદીનોએ ભાગ લીધો હતો, જેની શરૂઆત […]
કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા
તે બોલ્યો કે નમને કહે કે આ દગલબાજ જાદુગરણી કયાં રહે છે? તથા તેનો નામેકાર યાર, જેને તેના મરણની આગમચથી કબરમાં નાખી રાખ્યો છે તે પણ કયા છે? તે શાહજાદાએ જવાબ દીધો કે ખોદાવંદ! મેં જેમ તમોને આગળ કહ્યું તેમ માહેતમ મહેલમાં એક ગુંબજવાળી ઘોરમાં તેને રાખેલો છે અને જે તરફથી દાખલ થવાનો માર્ગ છે […]