હસો મારી સાથે

એક શાકભાજીવાળો રોજ સોસાયટીમાં શાકભાજી વહેંચવા આવતો હતો. અને તે બધાને ઉધાર આપતો હતો. એ બધો હિસાબ એની ડાયરીમાં રાખતો હતો. સોસાયટીની કોઈપણ સ્ત્રીઓના નામ ખબર ન હતા છતાં તે નોટબુક કોણ કેટલી ઉધારી છે તે બધુ વિગતવાર લખેલું હતું. એટલે અમને નવાઈ લાગતી… એક દિવસ તેની ડાયરી ચુપચાપ લઈ લીધી…. વિગત આ પ્રમાણે નિકળી: […]

શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો

પણ એક નવુંજ કોતક તેની નજરે પડયું. એકાએક તે મહેલને લગતો એક છુપો દરવાજો ઉઘડી ગયો અને તે રસ્તેથી આશરે વીસ સ્ત્રીઓ નિકળી આવી. તેઓની વચમાં સુલતાના પોતે હતી. જે બાંદીઓ સુલતાના સાતે હતી તેઓએ પોતાના મોઢાં ઉપરનો બુરખો ઉઠાવી લીધો તથા જે મોટા ઝભા પહેરેલો હતા તે તેઓએ કાઢી નાખ્યા. શાહ ઝેનાન જોઈ અચરત […]

સમાજમાં ક્ધયા કેળવણીનું મહત્વ

11મી ઓકટોબર, વિશ્ર્વ બાલિકાદિન તરીકે ઉજવવામાં આવે છે અને કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે દીકરીની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ.’ સ્ત્રીઓના […]

નવરાત્રી એટલે આસુરી શક્તિ પર દૈવી શકિતના વિજયનો મહોત્સવ

મહિષાસુર નામનો રાક્ષસ લોકોને પોતાની ક્રૂરતા તથા ઘાતકીપણાથી હેરાન પરેશાન કરતો હતો. આ રાક્ષસના જુલમો અને ત્રાસ એટલી હદે વધેલા હતા કે લોકોને માટે જીવન મુશ્કેલી ભર્યું બની ગયેલ હતું કે તેને કોઈ મારી શકશે નહીં. ત્રાહિમામ પોકારી ગયેલા લોકો ભેગાં મળ્યા અને રાક્ષસથી બચવા માટે ભગવાન શિવ પાસે જઈ વિનંતી કરી કે શિવ બધા […]