અથોરનાન ફાઊન્ડેશન દ્વારા આયોજીત 21મો રેસીડેનશીયલ રીફ્રેશર પ્રોગ્રામ ફોર ઓસ્તાઝ એન્ડ એરવદ અને 14મો રેસીડેનશીયલ વર્કશોપ ફોર બહેદિનપાસબાન

તા. 17 એપ્રિલ રોજ અસ્પંદામર્દ માહ આદરના દિને સાંજે 05:30 ક. જશનની પવિત્ર ક્રીયા, કામાબાગ, અગિયારીના એરવદ સાહેબ ફરઝાદ રાવજી, એ. હોરમઝદ રાવજી અને એ. નોઝર તારાચંદ સાથે હમશરીકી કરી હતી. ત્યારબાદ સ્ટેજ પર બિરાજમાન અતિથિ વિશેષ કોમોડોર અસ્પી મારકર સાહેબ, ટ્રસ્ટી સાહેબ એ. યઝદી આઈબારા પંથકી કરાની અગીયારી, ટ્રસ્ટી ફરઝાદ રાવજી તથા એ. સાહેબ […]

9 વર્ષ પરિવર્તનના, સુશાસનના, વિકાસના, સંકલ્પના

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત આજે પારસી રંગભૂમિનાં માનનીય અભિનેતા પદ્મશ્રી યઝદી કરંજીયાના નિવાસ્થાને મુલાકાત લઈ એમને કેન્દ્ર સરકારના સેવા અને વિકાસ કાર્યો વિશે માહિતી આપી. પારસી રંગભૂમિના એનસાયકલોપિડીયા ગણાતા યઝદીભાઈને મળીને ખુબ આનંદ થયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ, […]

પેરીન ભીવંડીવાલાએ ડબ્લયુઝેડઓ સિનિયર સેન્ટર ખાતે 99મો જન્મદિવસ ઉજવ્યો

1લી જૂન, 2023ના રોજ, નવસારીમાં ડબ્લયુઝેડઓ સિનિયર સિટીઝન્સ સેન્ટર (એસસીસી) એ તેમના માનનીય નિવાસી, પેરીન ભીવંડીવાલાના (અથવા પેરીન આંટી તરીકે તેને પ્રેમથી સંબોધવામાં આવે છે) 99માં જન્મદિવસની ઉજવણી કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમના લાંબા આયુષ્ય અને તેમને સુખી અને સ્વસ્થ જીવનની ખુબ શુભેચ્છાઓ. મેનેજમેન્ટ, સ્ટાફ અને તમામ રહેવાસીઓ તેમના માટે તેમની […]

Parsi Pride Brigade

Keen Khushi! 18-year-old Khushi Neville Panthaki scored 92% in the HSC exams in the Commerce stream. Surat-resident, studying at Lourdes Convent High School, Khushi is a sports enthusiast and is passionate about dancing and reading. She looks to pursue BBA and an MBA, on route to cementing a strong career ————————————————————————————————————————————– 2. Amazing Afrin! Pune-resident – […]

A Shift In Time!

Dear Readers,   We’ve all heard about the phrase, ‘A stitch in time saves nine’. But like all things else, which need to adapt to the changing times, perhaps this phrase too needs to be improvised just a bit… more than the right ‘stitch’ or action, we need to inculcate and activate the right ‘shift’ […]

Your Moonsign Janam Rashi This Week –
10 June – 16 June 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા બે અઠવાડિયા ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં તમારા અગત્યના કામો પુરા કરી લેજો. જૂના કામની ઉપર ધ્યાન આપજો. ચંદ્રની કૃપાથી ઘરમાં રહેવાનું ઓછું થશે. કામકાજને પુરા કરવા માટે ભાગદોડ કરવી પડશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરશો. ચંદ્ર તમારા મનને શાંત […]