બીએમસી હેડકવાર્ટર ખાતે લાયન ઓફ બોમ્બેની પ્રતિમા 100 વર્ષની થઈ

બોમ્બેના લાયન તરીકે વર્ણવેલ વ્યક્તિના માનમાં મુંબઈની સૌથી પ્રખ્યાત પ્રતિમા છે. દરરોજ, હજારો પ્રવાસીઓ દક્ષિણ મુંબઈમાં સીએસએમટી ખાતે મ્યુનિસિપલ હેડક્વાર્ટર બિલ્ડિંગની બહાર સર ફિરોઝશાહ મહેતાની આકર્ષક પ્રતિમાને જોઈ તેની પ્રશંસા કરે છે. 3 એપ્રિલ, 1923ના રોજ, બોમ્બેના ગવર્નર જ્યોર્જ લોયડ દ્વારા બોમ્બેમાં મ્યુનિસિપલ ગવર્નમેન્ટના પિતા એવા સર ફિરોઝશાહ મહેતા દ્વારા શહેરને આપવામાં આવેલી સેવાઓની યાદમાં […]

વાપીઝે વરિષ્ઠ નાગરિક પહેલ હેલ્પિંગ હેન્ડસ શરૂ કરી

વાપીઝ (વર્લ્ડ એલાયન્સ ઓફ પારસી ઈરાની જરથોસ્તી), સમુદાયની અગ્રણી બિન-લાભકારી સંસ્થાઓમાંની એક, જે સમુદાય-સેવા માટે સમર્પિત છે, તેણે સમુદાયના વૃદ્ધોના સમર્થનમાં તેના નવીનતમ પ્રોજેકટ – વાપીઝ હેલ્પિંગ હેન્ડસ ફોર સિનિયર્સના પ્રારંભની જાહેરાત કરી છે. સમુદાય માટે ખૂબ જ જરૂરી અને આવકારદાયક પહેલ, હેલ્પિંગ હેન્ડસની કલ્પના કરવામાં આવી છે અને વાપીઝના ટ્રસ્ટી – કાયરેશ પટેલ દ્વારા […]