એક ટૂંકી વાર્તા

જંગલમાં સિંહે એક ફેકટરી ચાલુ કરી. એમા વર્કર માટે પાંચ કીડી હતી જે સમયસર આવી ને પોતાનુ બધુ કામ ઈમાનદારીથી કરતી. સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો. એમા સિંહને મનમાં થયુ કે પાંચ કીડી જો આટલુ સરસ કામ કરે છે તો એને કોઈ એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો વધારે સારૂ કામ કરશે. એણે એક ભમરાને પ્રોડકશન મેનેજર […]

હસો મારી સાથે

પત્ની: પ્લીઝ આ વખતે મારા જન્મદિવસ પર મને એપલ કે બ્લેકબેરી અપાવજો. પતિ: અરે ગાંડી, તું કાકડી કે પપૈયું ખા. આજ કાલ એની સીઝન છે! *** પત્નીના જન્મદિવસે કંજૂસ પતિએ તેને પૂછ્યું: ત્યારે ગિફટમાં શું જોઇએ છે? પત્નીએ ઇશારામાં કહ્યું, મને એવી વસ્તુ લાવી આપો જેમાં બેસતા જ હું સેક્ધડમાં ઝીરોથી 100 પર પહોંચી જાઉં. […]

વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!!

એક સાંજે અમે ઘરના બેઠક ખંડમાં બેઠા હતા અને પરસ્પર વાતો કરી રહ્યા હતા. મારી બહેને એવો એક પ્રશ્ર્ન પૂછ્યો કે જેણે બધાને વિચારતા કરી દીધા. તેણે પૂછ્યું : ભાઈ, તમે કહી શકો કે વૃદ્ધાવસ્થામાં સાચો આધાર કોણ? પુત્ર કે પુત્રી? મેં હળવા સ્મિત સાથે ઉત્તર આપ્યો કે આ પ્રશ્ર્ન ખૂબ જ સંવેદનશીલ છે. આનો […]

વિરાફ અને કૈવાન રાંદેરિયાએ પગપાળા ચાલી 200 કિમી ડિવાઇન ક્વેસ્ટ હાથ ધરી – તારદેવથી ઉદવાડા સુધી –

7મી ડિસેમ્બર, 2024ના રોજ, 51 વર્ષીય વિરાફ રાંદેરિયાએ તેમના ભત્રીજા, 25 વર્ષીય કૈવાન રાંદેરિયા સાથે એક અસાધારણ અને અવિસ્મરણીય દૈવી સફર શરૂ કરી – તારદેવ (દક્ષિણ મુંબઈ) થી ગુજરાતના ઉદવાડામાં સૌથી પવિત્ર, આતશબેહરામ પાક ઈરાનશાહ સુધી 200 કિમીની ચાલીને ગયા. અમને તે પૂર્ણ કરવામાં 5 દિવસનો સમય લાગ્યો, અને દરેક ક્ષણ પડકારો, નિશ્ચય અને વિશ્વાસનું […]

અમદાવાદ પારસી પંચાયતે વૈવાહિક મીટનું આયોજન કર્યું

અમદાવાદ પારસી પંચાયત (એપીપી) દ્વારા 7મી અને 8મી ડિસેમ્બર, 2024ના રોજ પારસી સેનેટોરિયમ ખાતે એક વૈવાહિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 15 મહિલા અને 52 પુરૂષ સહભાગીઓએ હાજરી આપી હતી. મીટની શરૂઆત એપીપી ટ્રસ્ટી કેટી દારૂવાલાની આગેવાની હેઠળની હમબંદગીથી કરવામાં આવી. એપીપી પ્રમુખ, બ્રિગેડ. જહાંગીર પી. અંકલેસરિયા, વીએસએમ એ સહભાગીઓનું સ્વાગત કર્યું […]

નવસારીના હોટેલીયર્સ પારસી સાંસ્કૃતિક વિભાગ (એસ.બી. ગાર્ડા કોલેજ ટ્રસ્ટના) અને તેના સ્થાનિક INTACH ચેપ્ટર દ્વારા પ્રવાસન માટે સ્થાનિક તકોની નોંધ લે છે

નવસારી જે.એન.ટાટા રોડ પર સ્થિત, NRICH SKYOTEL, આ પહેલમાં ભાગ લીધો હતો, અને તેમના વરિષ્ઠ સ્ટાફે INTACH ના શ્રી રૂઝબેહ ઉમરીગર સાથે, નવસારીની સામાજિક-રાજકીય જટિલતાઓની અસંખ્ય પરસ્પર ગૂંથેલી વાર્તાઓ પર, લુન્સીકુઈની નવસારી સ્કાઉટ કલબના ટ્રસ્ટી શ્રી દારા જોખી સાથે લોકલ વાર્તાઓનો લાભ લીધો અને વાચ્છા મોહલ્લા ખાતે સર જમશેતજી જીજીભોય મેમોરિયલ મ્યુઝિયમ સાથેજ ગાયકવાડી ગેરીસન […]

દહાણુની ઈરાની લર્નર્સ એકેડમીએ શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે એવોર્ડ જીત્યો

દહાણુ-જિલ્લા સ્થિત શિરીન દિન્યાર ઈરાની લર્નર્સ એકેડેમી, જે યઝદ એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ ચાલે છે, તેને બીકેસી એમએમઆડીએ ગ્રાઉન્ડસ ખાતે 26મી નવેમ્બર, 2024ના રોજ આયોજિત એક ભવ્ય સમારંભમાં સ્ટાર એજ્યુકેશન એવોર્ડ 2024માં પાલઘર જિલ્લામાં એજ્યુકેશન સપ્લાય એન્ડ ફ્રેન્ચાઇઝ એકસ્પો (ઈએસએફઈ) 2024 ના ભાગ રૂપે શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર, જે શિક્ષણ મંત્રાલય, મહારાષ્ટ્ર […]