‘ચ’ ચકલીનો ‘ચ’

મારા બાળમંદિરના (ક્ધિડરગાર્ટન) માસ્તર ચુનીલાલ કંઈ લખ્યા કરતા, જાતે ભણાવે નહીં પણ એક વડો નિશાળિયો (મોનીટર) અમને ક કમલનો ક, ખ ખડિયાનો ખ, ગ ગધેડાનો ગ, એમ બોલાવતો ત્યારે અમે એટલું બધું હસતા કે ચ ચકલીનો ચ આવે ત્યાં સુધી અમારૂં હસવાનું રોકાતું નહીં. ચાલો! ત્યારે હું તમને ચ વિશે ચર્ચા કરી તેની સાથે તમારી […]