હસો મારી સાથે

દિવસેને દિવસે ચાના ડીસપોઝેબલ કપ નાના થતા જાય છે. ભવિષ્યમાં એવુના બને કે ચાની કેપ્સુલ મળવા લાગે… *** પતિ: તેં મારામાં એવું તે શુ જોયુંતું કે મળ્યા અને જોયા ભેગી લગ્નની હા પાડી દીધી તી! પત્ની: હું નાની હતી ત્યારે તમારા પાડોશમાં રહેતા મારા મામાને ત્યાં રહેવા આવતી ત્યારે તમારા મમ્મી તમને ચપ્પલથી બોવ મારતા […]

હસો મારી સાથે

પડોશીની નાની છોકરી શેરીઓમાં દોડાદોડી કરીને રમતી હતી. મારી નજર એણે કાંડા પર પહેરેલા રીસ્ટબેન્ડ સ્ટેપ કાઉન્ટર પર પડી. મેં હસીને પૂછ્યું, અરે તેં કેમ આ બાંધ્યું છે? તું તો એટલી દોડાદોડી કરે છે કે તારા તો કલાકમાં પચાસ હજાર ડગલાં થઈ જશે! ડાહી દીકરીએ જવાબ આપ્યો, આ તો મમ્મીનું છે, હું રમવા નીકળું એટલે […]

હસો મારી સાથે

હે ભગવાન બોડી તો ના બનાવી શક્યા પણ, એન્ટીબોડી તો બનાવી દેજે. *** બધા 2021ની એવી રીતે રાહ જોઈ રહ્યા છે જાણે કે 31મી ડિસેમ્બરે 2020ના રોજ રાત્રે 12.00 વાગ્યે કોરોના આવીને કહેશે… ’અચ્છા, તો મેં ચલતા હું, દુઆઓ મેં યાદ રખના.’ *** લગ્ન પહેલાં કહ્યું હતું કે છોકરો પાઈલોટ છે, પછી ખબર પડી કે […]

હસો મારી સાથે

લાલુ: દીવાળીના રોકટથી શું શીખ મળે છે? પપ્પુ: એજ કે ઉંચાઈ સુધી પહોંચવા બોટલનો સહારો લેવોજ પડે છે. *** ઓછામાં ઓછા શબ્દોમાં, સુખ, શાંતી અને ખુશીનું વર્ણન કરવાની હરિફાઇ હતી. લોકો વિચારતા રહ્યા અને મેં લખ્યુ: સુતેલી પત્નિ નિર્ણાયક આંખોમાં આંસુઓ સાથે સ્ટેજ પર જ મને ભેંટી પડયા અને શાલ ઓઢાડી ઈનામ આપ્યું. *** દિકરો […]

દીવાલીના દિવસો મા સાફ સફાઈ ચાલુ હોઇ ત્યારે રાત્રે જમતી વખતે

પતિ: આ પરોઠા છે કે શું છે ? પત્ની: આજે રસોડું સાફ કર્યુ તો ઘઉં ના લોટ સાથે વધેલો બાજરી, ચોખા, જુવાર, ચણા નો લોટ મિક્ષ કર્યો છે, મીસી રોટી સમજ્યા? પતિ: આ શાક શેનુ છે ? પત્ની: આજે ફ્રીજ સાફ કર્યુઁ, શાક રાખવાના ખાનામા તળિયા મા 2/4 રિંગણા, 4/5 ભીંડા 2/3 ટિન્ડોલા, કોબી, ફ્લાવર, […]

હસો મારી સાથે

થોડા દિવસ પહેલા હું ઈન્ટરનેટ પર એક છોકરીને મળ્યો. થોડી ઘણી ચેટ પછી અમારી મિત્રતા નેટ પરજ વધી. એક દિવસ અચાનક એનો મેસેજ આવ્યો કે મારા પતિ ઘરે નથી ને વરસાદ ખુબ પડે છે ને મને બીક લાગે છે તો તમે મને મદદ કરવા આવો. હું મૂંઝાયો, પણ મદદ તો કરવી પડે, એટલે મેં પૂછ્યું […]

હસો મારી સાથે

છોકરીઓ ભલે શાહરૂખ ખાન કે સલમાન ખાન પર ફીદા થાય છે પરંતુ છેલ્લે લગ્ન તો જેઠાલાલ જેવા સાથે જ કરે છે. *** આ વેકસિનની રાહ જોતાં જોતાં તો હવે વેસેલીન લગાવવાના દિવસો આવી ગયા. *** એક ભાઇએ મને પૂછ્યું: ઇલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખતા હોય છે? મે જવાબ આપ્યો: આપણા બૈરાઓ તેના ઉપર કપડાં […]

હસો મારી સાથે

કરોના હવે તો તું જા. તો અમે પણ કયાંક જઈએ.. *** કરોનાની હાલત પાંચ મહિનામાં બનેવીથી ફુવા જેવી થઈ ગઈ. ડરે છે બધા પણ ગણકારતું કોઈ નથી.. *** સારૂં થઈ કરોનો 2020માં આવ્યો, જો 2000માં આવ્યો હોત ને તો આખો દિવસ નોકિયા 3310માં નાગવાળી ગેમ રમીને બધા મદારી થઈ ગયા હોત..

હસો મારી સાથે

જે પતિ પત્ની સવારે સાથે ઉઠીને એક સાથે ચાય પીએ છે એને જોઈને જ વાઘ બકરી ચાયનું નામકરણ થયું છે. *** ડોકટર: તમારા શરીરમાં પાણીની કમી થઈ ગઈ છે. છોકરી: હા બહુ દિવસ થયા પાણીપુરી નથી ખાધી એટલે જ પાણીની કમી થઈ. *** પત્ની: તમે મને 500 રૂપિયા આપો હું તમને લાખો રૂપિયાની વાત કહીશ! […]

હસો મારી સાથે

હવે તો સબંધીઓ એ પણ ઉપાડો લીધો છે. ગઈ કાલ રાતે ઓનલાઇન હતો, તો મેસેજ આવ્યો. હજુ સુધી જાગો છો, શું કરો છો? મે કીધું: સ્ક્રુડ્રાઈવર લઈને લોકડાઉન ખોલું છું.! *** પતિ એની પત્ની ને કહે છે કે તને તૈયાર થવામાં વાર લાગે છે.. જો હું બે મિનિટ માં તૈયાર થઈ ગયો..!! પત્ની કહે મેગી […]

હસો મારી સાથે

મેં સૂર્યને પૂછ્યું વર્ષા આવે છે, ત્યારે તું કેમ છુપાઈ જાય છે?? સૂરજે કહ્યું, લેડીઝ જોડે કોણ ખોટી માથાકૂટ કરે. *** એક બહેન પાડોશમાં મળવા ગયા. કલાકેક ગપ્પા માર્યા . ચ્હા પાણી થયા. પછી જતાં જતાં કહેતા ગયા કે મને કોરોના ના કારણે ડોક્ટરે 14 દિવસ કોરંટાઇન રહેવાનું કહ્યું છે તો થયું લાવને જતાં પહેલાં […]