હિંદમાં આગમન થયું, તેની અગાઉનાં બનાવો

કુદરતમાં જે કાંઇ સાચુ હોય તેવુ જ્ઞાન મેળવવું તે કાંઇ ગુનાહ નથી. કારણ ઇનસાનનો એજ ખવાસ છે કે આદશ પછવાડે તે ખેંચાય પછી ભેલેને તે પૂર્ણ રીતે અમલમાં નહિ મુકાય. ધાર્મિક જ્ઞાન બે કીસમનાં હોઈ શકે છે: (1) ફકત જાણવા માટે (2)અમલમાં મુકવા માટે. ફકત જાણવા માટેનુ જ્ઞાન દીન યાને ધર્મ ઉપર આંધળો નહિ પણ […]