ઇડાવાલા અગિયારીની 179મી સાલગ્રેહની ઉજવણી

1લી જુલાઈ, 2022ના રોજ (રોજ બહેરામ, માહ બહમન), ઇડાવાલા અગિયારીએ તેની ભવ્ય 179મી સાલગ્રેહની ઉજવણી કરી, જેમાં હાવન ગેહમાં પાદશાહ સાહેબને હમા અંજુમનમાં માચી અર્પણ કરવામાં આવી, ત્યારબાદ સવારે 10:00 વાગ્યે હમા અંજુમનનું જશન, યુવા અને ગતિશીલ પંથકી એરવદ શાહવીર દસ્તુરની આગેવાની હેઠળ ચાર મોબેદો દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ ગોદરેજ દોટીવાલા, સિલુ બિલિમોરિયા, […]