જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં જમશેદી નવરોઝની ઉજવણી

સર જે.જે.ના પારસી વોર્ડમાં જમશેદી નવરોઝની ઉજવણીના 34 વર્ષ લાંબા શુભ વલણને ચાલુ રાખીને હોસ્પિટલે આ વર્ષે પણ, 21મી માર્ચ, 2023ના રોજ, વોર્ડમાં ચમકતી લાઈટો, ફૂલોના હાર અને ચોકના શણગારથી વોર્ડને જીવંત બનાવ્યો હતો. એક જશન સમારોહ કરવામાં આવ્યો હતો, જેમાં દિવંગત આત્માઓની યાદમાં તેમજ વર્તમાન રહેવાસીઓ માટે તંદરોસ્તી પણ કરવામાં આવી હતી. આ પછી […]