સાત અમેશાસ્પેન્તાનું મહત્વ

આપણા કેલેન્ડર મુજબ અઠવાડિયાના સાત દિવસના નામ સાત અમેશાસ્પેન્તાના નામ પરથી રાખવામાં આવ્યા છે. આ સાત અમેશાસ્પેન્તાના પણ કેટલાક સહાયકો છે. જે તેમની ન્યાયી ફરજ નિભાવવામાં તેમની સહાય કરે છે. અમેશાસ્પેન્તાના મહત્વ નીચે મુજબ છે. 1) દાદર હોરમઝદ – ધ વિઝડમ એન્ડ ધ સ્પિરિટ ઓફ ગોડ (સ્પેન્તા મેન્યુ): દરેક માણસને અહુરા મઝદાના યોગ્ય હુકમો અનુસાર […]