હસો મારી સાથે

માઈક અને વાઈફ બન્ને સરખા છે. કારણ બન્ને ગમે ત્યારે બગડે પણ એ બન્ને વચ્ચે તફાવત ત્રણ છે. માઈકને બંધ કરવાની સ્વીચ આવે. માઈક સામે પુરૂષ છાતી કાઢીને બોલી શકે તથા માઈકને ભંગારમાં આપો તો એનું કંઈ ઉપજે છે.
****
શુ ખાવાથી પેટ ભરાતું નથી?
બગાસા ખાવાથી..
એમ તો ખાસી અને છીંક પણ ઉભેરી શકાય
ના, એ ખાવાથી તો પેટ ભરાય છે. ડોકટરોનું..!
***
એક ભાઈ વરસાદમાં છત્રી ખોલી તો એણે છત્રી પર છત્રી લખ્યું હતું કોઈ કે કારણ પૂછયું તો કહે ‘છગનલાલ ત્રીવેદીનું ટૂંક છત્રી કર્યુ છે.
***
પત્ની: બાજુવાળા બાબુકાકાના ત્રીજી વખત પત્ની ગુજરી ગયા છે તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું છે.
પતિ: હું એના ઘરે બે વખત જઈ આવ્યો એ મારા ઘરે એક પણ વખત આવ્યો?

About રોહિન્ટન ગુંજીયા

Leave a Reply

*