હસો મારી સાથે

મારી દોસ્ત તરીકે સલાહ જો પત્ની બહુ મગજમારી કરે, તો ચપ્પલ ઉઠાવો અને પહેરીને બહાર જતા રહો.

બાકી તમે જે વિચાર્યું એના માટે તો હિમ્મત જોઈએ.

***

શોધ સમાચાર-પરણેલા પુરુષનું પેટ વધવાનું કારણ: ઓફીસની બહેનપણી જોડે કરેલા ભરપેટ નાસ્તા બાદ ઘરે પત્નીની બીકમાં ફરીથી ખાવું.

***

પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે ઘરના બધા કહે સામેવાળીને જો કેટલી હોશિયાર છે.

પણ હવે ઘરના ને કોણ સમજાવે કે એને જોવામાં જ આ દશા આવી છે.

***

સાસુ: વહુ બેટા આખું રસોડું ફેંદી નાખ્યું પણ વેલણ જડતું નથી.

વહુ : તમારા દિકરા ને પૂછો ક્યાંક સંતાડ્યુ હશે..

સાસુ: તો ઠીક મને તારા સસરા ઉપર વહેમ હતો….

Leave a Reply

*