Your Moonsign Janam Rashi This Week –
23rd January – 29th January, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. રાહુ હાલમાં તમાર દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ખોટા વિચારોથી વધુ પરેશાન થઈ જશો. પોજીટીવ વિચાર આવશે નહીં. ધનની ચિંતા વધવાથી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. અંગત મિત્રો સાથ નહીં આપે. માથાના દુખાવા અને એસીડીટી જેવી બીમારીથી સંભાળજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.

Rahu’s rule till 3rd February, will take a toll on your appetite and your sleep. You will get upset by negative thoughts. Positive thoughts will evade your mind. Your health could get impacted because of your financial worries. Close friends might not be supportive. You could suffer from headaches or acidity. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 23, 24, 28, 29.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજથી શરૂ થતી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં તમારા મનન ખોટે રસ્તે લઈ જશે તમારા સીધા કામ પણ સમય પર પૂરા નહીં કરી શકો. 4થી માર્ચ સુધી સરકારી કામ કરતા નહી સફળતા નહીં મળે. ઘરનું વાતવરણ સુધરવાની જગ્યાએ બગડી જશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. ખાવા પીવા પર ખુબ ધ્યાન આપજો.  આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Rahu’s rule, starting today, for the next 42 days, will tend to cloud your mind with wrongful ways. You will not be able to complete even your typical chores in time. Try to avoid doing any government related work till the 4th of March, as you might not taste success. The atmosphere at home could get worse instead of improving. Expenses could increase greatly. Ensure to pay great attention to your diet. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 23, 24, 25, 26.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. ગુરૂની કૃપાથી મિત્રો અને ફેમીલી મેમ્બર તરફથી સારી સલાહ મળી રહેશે. બીજાના મદદગાર બની શકશો. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો.શારીરિક બાબતમાં સારા સારી થતી જશે. થોડીઘણી ભાગદોડ કરવાથી વધુ ધન કમાઈ શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.

Jupiter’s rule till 21st February will bring you good advice coming in from family members and friends. You will be helpful to another. Ensure to make investments from your earnings. There will be improvements in your physical health. You will be able to earn extra with a little added effort. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 23, 24, 28, 29.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને આજનો દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. આજે કોઈ સાથે વધુ બોલચાલ કરતા નહીં. ઘરવાળા નાની બાબતમાં નારાજ થઈ જશે. કાલથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં તમને ભરપુર સુખ આપશે. તમારા અટકેલા કામો કોઈની મદદથી વીજળીવેગે પુરા કરી શકશો. તબિયતમાં સારા સારી થતી જશે. આજે ‘મોટી હપ્તન યશ્ત’ અને કાલથી ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Today marks your last day under Saturn’s rule, so try to avoid talking too much with others. Family members could get upset over a petty matter. Jupiter’s rule starting tomorrow, for the next 58 days, will bring you much contentment. You will be able to complete your stalled tasks at lightning speed. Health will continue to improve. Pray the Moti Haptan Yasht today and tomorrow onwards, pray the Sarosh Yasht.

Lucky Dates: 25, 26, 27, 28.


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજબરોજના કામ પણ પૂરા નહીં કરી શકો. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમે પણ પ્રેશરની માંદગીથી પરેશાન થશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. તમારી અંગત ચીજ વસ્તુ ગુમાવી દેશો. શેરબજારમાં નુકસાન થવાના ચાન્સ છે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 29 છે.

The ongoing Sun’s rule makes it challenging for you to complete your daily chores. The health of your elderly could suddenly deteriorate. You could also end up suffering from Blood Pressure. You might not be successful in your government related endeavours. You could lose or misplace an important item. You could face losses in the share market. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 25, 26, 27, 29.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી તમારી રાશિના માલીક બુધની દિનદશા ચાલશે. તમારા હીસાબી કામો લેતીદેતીના કામો પૂરા કરવામાં મુશ્કેલી નહીં આવે. તમારી આપેલી સલાહ કોઈને જીવનમાં મહત્વના ડીસીઝન લેવામાં મદદગાર થઈ જશે. નાણાકીય બાબતમાં થોડી કરકસર કરીને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.

Mercury’s rule till 17th February helps you to smoothly execute your accounting transactions. Your advice will prove to he helpful for another person’s crucial decision-making. With some effort, you will be able to invest your earnings in a good place. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 23, 24, 25, 28.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલીક શુક્રના મીત્ર બુધની દિનદશા શરૂ થયેલી છે. 18મી માર્ચ સુધી તબિયતમાં સારો સુધારો થતો જશે. કામકાજ કરવામાં જરાબી આળસ નહીં આવે. ભવિષ્યના પ્લાન બનાવીને કામ કરવાથી આંનદમાં રહેશો. કામકાજમાં સફળતા મળવાના ચાન્સ છે. મિત્રોના સાથ મળવાથી તમારા કામ વીજળીવેગે પૂરા કરશો. આજથી દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 29 છે.

The onset of Mercury’s rule augers substantial improvement in your health by the 18th of March. You will not feel lethargy in doing your work. Planning for the future and working towards implementing these plans will keep your future secured and happy. Your work endeavours will be successful. You will be able to complete your work at lightning speed, with the help of your friends. Pray the Meher Nyaish daily starting today.

Lucky Dates: 25, 26, 27, 29.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજનો દિવસ ચંદ્રની શીતળ છાયામાં પસાર કરવાનો બાકી છે. ફેમીલી મેમ્બરને ખુશ રાખજો. કાલથી મંગળની દિનદશા તમારા સ્વભાવમાં ખુબ ચેન્જીસ લાવી દેશે. નાની બાબતમાં તમે ચીડાઈ જશો. મંગળની દિનદશા આવતા 28 દિવસમાં ભાઈ બહેન વચ્ચે મતભેદ પડાવીને રહેશે. તમારા અંગત લોકો તમને માન નહીં આપે. આજથી ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.

Today is the last day under the Moon’s rule, so ensure to keep your family members happy. Mars’ rule starting tomorrow will bring in much changes in your behaviour. You could get angry over small matters. Over the next 28 days, there could be much squabbling and differences, especially between your mother and sister. Those close to you will not be supportive. Pray the Tir Yasht daily.

Lucky Dates: 23, 24, 27, 28.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી ફેબ્રુઆરી સુધી શાંત ગ્રહ ચંદ્રની દિનદશા ચાલશે. તમારા સેલ્ફ કોન્ફીડન્સમાં વધારો થશે. તમારા કરેલ કામમાં સારા સારી થતી જશે. નવા કામમાં સફળતા મળશે. જે પણ કરશો તેમાં આનંદ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. વધુ સારા રીઝલ્ટ મેળવવા દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 25, 26, 28, 29 છે.

The Moon’s rule till 23rd February boosts your self-confidence. Your work will continue to bear fruit. New ventures will be successful. You will find satisfaction in all you do. Financially, things will keep improving. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 25, 26, 28, 29.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

સુર્યની દિનદશા ચાલુ હોવાથી અગત્યના કામો પૂરા નહીં કરી શકો. સરકારી કામ કરતા નહીં. કોઈને પ્રોમીશ આપેલ હશે તો પૂરૂં નહીં કરી શકો. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. માથાના દુખાવાથી પરેશાન થશો. કામ કરવામાં આળસ આવશે. અગત્ય વસતુની ખાસ સંભાળ રાખજો ગુમાવાના ચાન્સ છે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.

The Sun’s rule will not allow you to complete your important tasks. Avoid doing any government related works. You will not be able to deliver upon the promises you have given others. The health of your elderly could suffer. You could suffer from headaches. You will feel lethargy in doing work. Ensure to be extra careful about important items as you could end up losing or misplacing them. Pray the 96th Name, ‘Ya Rayoman’, 101 times daily.

Lucky Dates: 23, 24, 27, 28.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

14મી ફેબ્રુઆરીે સુધી શુક્રની દિનદશા ચાલશે તમારા મોજશોખ ખુબ વધી જશે. જ્યાં   ત્રણનો ખર્ચ કરવા માંગતા હશો ત્યાં ત્રીસનો ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. હાલમાં તમને નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. તમને ઓપોઝીટ સેકસનો સાથ સહકાર મળવાથી તમારા કામ સારી રીતે પૂરા કરી શકશો. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 24, 25, 26, 29 છે.

Venus’ rule till 14th February will bring in a great increase in your inclinations towards fun and entertainment. You could end up spending ten times that of what you had planned, but despite this you will not face any financial difficulties. You could get a small promotion. Support from the opposite gender helps to complete your tasks more efficiently. Pray to Behram Yazad daily.

Lucky Dates: 24, 25, 26, 29.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશા ચાલુ હોવાથી નવા કામમાં સફળતા મળશે. નાના ધનલાભ મળવાથી મુશ્કેલીભર્યા કામ પણ સહેલા થઈ જશે. ઘરમાં મહેમાન આવવાથી ઘરનું વાતાવરણખુબ સારૂં રહેશે. તબિયતની અંદર સારા સારી થતી જશે. મનગમતી વ્યક્તિ મળવાથી મનમાં ખુબ આનંદ થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.

Venus’ ongoing rule brings you success in your new ventures. An influx of wealth will help in completing your other projects. The atmosphere at home will come alive with guests. Health will continue to improve. You will feel mentally content on meeting a favourite person. Pray to Behram Yazad daily.

Lucky Dates: 23, 27, 28, 29.

Leave a Reply

*