મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધની દિનદશા ચાલુ હોવાથી 20મી સપ્ટેમ્બર સુધી તમારા મુશ્કેલીભર્યા કામને તમે બુધ્ધિ વાપરી સહેલા બનાવી શકશો. બુધની કૃપાથી તમારી કમાણીમાંથી થોડી બચત કરવામાં સફળ થશો. તબિયતની સારી રીતે સંભાળ લઈ શકશો. નવા કામ કરવામાં સફળ થશો. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 3, 4 છે.
Mercury’s ongoing rule till 20th September empowers you to use your intelligence and resolve all your challenges with ease. With Mercury’s grace, you will be able to save some money from your earnings. You will be able to take good care of your health. You will succeed in your new projects. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 29, 30, 3, 4
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી 26મી ઓગસ્ટ સુધી તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. તમારા દુશ્મન તમને પીઠ પાછળ પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. જે વ્યક્તિ તમને કામમાં નહીં આવતા હોય તે વ્યક્તિથી દૂર રહેજો. વાહન સંભાળીને ચલાવજોે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.
Mars’ rule till 26th August will have you getting heated up about petty matters. Your detractors will go all out to harass you behind your back. Stay away from those who you do not need to interact with. For peace of mind, pray the Tir Yasht daily.
Lucky Dates: 30, 31, 1, 2
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મનને મકકમ બનાવી જે પણ ડીસીઝન લેશો તેમાં ફાયદો મળશે. રોજ બરોજના કામમાં મુશ્કેલી નહીં આવે. મુસાફરીનો ચાન્સ મળતો રહેશે. મુસાફરી કરવાથી મનને શાંતિ સાથે આનંદ પણ મળશે. કોઈને મનની વાત કહેવામાં મુશ્કેલી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 29, 2, 3, 4 છે.
The ongoing Moon’s ensures that you will benefit from decisions you make with a solid mind. There will be no challenges in doing your daily chores. You will get opportunities to travel. Traveling will bring you peace and happiness. You will not find it difficult to express to others what’s on your mind. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 29, 2, 3, 4
CANCER | કર્ક: ડ.હ.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી સુર્યની દિનદશા ચાલશે. તબિયતની ખાસ સંભાળ લેજો. ખાસ કરીને પ્રેશરથી માંદગીથી સંભાળજો. સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલ વર્ગ સાથે મતભેદ પડતા વાર નહીં લાગે વડીલવર્ગ વગર વાંકે તમને પરેશાન કરશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 31, 1, 3 છે.
The Sun’s rule till 6th August suggests that you take extra special care of your health, especially if you are suffering from Blood Pressure. Your government-related works might not go through. Squabbles with the elderly will happen frequently. They could harass you despite no fault of yours. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 30, 31, 1, 3
LEO | સિંહ: મ.ટ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ પર કાબુ નહીં રાખી શકો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. નવા મિત્રો સાથે સંબંધ વધુ સારા થતા જશે. જેટલો ખર્ચ કરશો એટલા નાણા કમાઈ લેશો. શુક્રની કૃપાથી ઘરનું વાતાવરણ સારૂં હોવાથી વધુ આનંદમાં રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 2, 4 છે.
Venus’ ongoing rule makes it impossible for you control your inclination for fun and entertainment. You will be able to make purchases for the home. There will be an increase in closeness with new friends. You will be able to earn back as much as you spend. With Venus’ graces, your home will exude warmth, which will make you happy. Pray to Behram Yazad daily.
Lucky Dates: 29, 30, 2, 4
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા કામની અંદર તમને માન પાન ઈજજત ખુબ મળશે. તમારા દુશ્મન પણ તમને સફળતાની તરફ જતા રોકી નહીં શકે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. બીજાના મદદગાર થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 31, 1, 4 છે.
Venus’ rule till 16th September brings you lots of appreciation and respect in your work-projects. Even your enemies will not be able to pose any challenges in the path of your success. Financial prosperity is indicated. You will be able to help others. Pray to Behram Yazad daily.
Lucky Dates: 29, 31, 1, 4
LIBRA | તુલા: ર.ત.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. ઉતરતી રાહુની દિનદશા તમને શારિરીક રીતે ખુબ પરેશાન કરશે. કોઈ પણ નાની બાબતમાં તમે ધ્યાન નહીં આપી શકો. ખર્ચ ખુબ વધી જવાથી રાતની ઉંઘ ઉડી જશે. મિત્રો તમારાથી દૂર ભાગતા હશે. બને તો કામ સિવાય બીજી બાબત પર ધ્યાન આપતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 31, 2, 3 છે.
Rahu rules you till 6th August. Rahu’s descending rule could cause you much physical anguish. You will not be able to focus on even any small thing. An increase in your expenses will rob you of your sleep. Friends will seem to alienate you. You are advised to focus only on your work and nothing else. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 30, 31, 2, 3
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
રાહુની દિનદશા 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી ચાલશે. મનની શાંતિ જરાબી નહીં મળે. જે કામ કરવાના હશે તે કામ નહીં કરી શકો. રાહુ તમારા મગજને સ્થિર અને શાંત નહીં રહેવા દે. ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડે તો નવાઈમાં નહીં પડતા બહારગામ જવાનો વિચાર પણ નહીં કરતા. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 4 છે.
Rahu’s rule till 6th September robs you of your peace of mind. You will not be able to do any work that you set out to do. Rahu will not allow your mind to be calm or stable. You could fight with family members over small issues. You are strictly advised to avoid traveling abroad. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 29, 30, 1, 4
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારા અગત્યના કામો 24મી ઓગસ્ટ પહેલા પુરા કરવામાં સફળ થશો. બને તો નાની ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરવાળાનો સાથ મલવાથી ખર્ચ પર કાપ મુકી બચત કરી શકશો. ગુરૂની કૃપાથી ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કોઈ કસર નહીં રાખો. ગુરૂની વધુ કૃપા મેળવવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.
You will be able to complete all your important works before 24th August. Try to invest a small sum of money if possible. With the support of family members, you will be able to control your expenses. You will be able to make all the house-purchases that you wish for. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 31, 1, 2, 3
CAPRICORN | મકર: ખ.જ.
26મીથી તમે પણ ગુરૂની દિનદશામાં આવી ગયા છો. તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. રોજના કામમાં સફળતા મેળવવા ભાગદોડ નહીં કરવી પડે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. અચાનક નાનો ધનલાભ મળવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 4 છે.
Jupiter’s rule, starting 26th July, will have you doing work that will help another. You will not have to try too hard to complete your daily chores. Financial prosperity is indicated. You could come into sudden profits or grants. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 29, 30, 1, 4
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમને નાની બાબતમાં કંટાળો આવશે. ખર્ચ વધવાથી કોઈ મિત્રની મદદ લેવી પડે તેવા હાલના ગ્રહો છે. ઘરમાં ઈલેકટ્રોનીક કે લોખંડનો સામાન લેવાની ભુલ કરતા નહીં. જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી રાહત મળશે.
શુકનવંતી તા. 31, 1, 3, 4 છે.
Saturn’s ongoing rule makes you irritable over petty matters. You could end up having to seek financial help from a friend due to an increase in your expenses. You are advised against purchasing any electronic or iron items. You could suffer from joint-pains. For relief, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 31, 1, 3, 4
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
20મી ઓગસ્ટ પહેલા લેતી દેતીના કામો પુરા કરી લેજો. તમારે કોઈ પાસે નાણા લેવાના બાકી હોય તો પાછા મેળવી લેજો. નાની રકમને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવાથી તમારા ખરાબ સમયમાં તમારો બચાવ થશે. કામકાજમાં કોઈપણ મુશ્કેલી ન આવે તે માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.
You are advised to complete all your financial transactions, of lending and borrowing money, by 20th August. Ensure to collect your money from those who owe you. Investing a small amount of money today will prove very helpful to you in the future when your are in need. To ensure that you don’t face any challenges in your work, pray the Meher Nyaish daily.
Lucky Dates: 29, 30, 2, 3
- Your Moonsign Janam Rashi This Week –
05 October 2024 – 11 October 2024 - 5 October2024 - Your Moonsign Janam Rashi This Week –
28 September 2024 – 04 October 2024 - 28 September2024 - Your Moonsign Janam Rashi This Week –
21 September 2024 – 27 September 2024 - 21 September2024