પછી એક નિસાસા સાથ તેણીએ જણાવી દીધું. ‘વેલ અનતુન, મને મોટા બાઈએ તારી સાથ ગાડી ધોવા મોકલાવી છે, તેથી આપણે કામ ચાલુ કરી દઈએ.’ એ સાંભળી તેણીના વરસોનાં જૂના ડ્રાઈવરનો મુખડો રાતો મારી ગયો, ને તેને મકકમતાથી કહી સંભળાવ્યું. ‘મીસી, તમો બાજુ થાઓ, હું એકલો ધોઈ નાખશ.’ ‘પણ અનતુન, જો મોટાબાઈ જાણશે તો ગુસ્સે થઈ […]
Author: અરના હોમી પેસીના
પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો
‘અમર ઈરાન’ પુસ્તક લખનાર પારસી જરથોસ્તી કોમના માનવંત ધર્મગુ, અથંગ અભ્યાસી અને જગપ્રસિધ્ધ વિદ્વાન સર જીવનજી જમશેદજી મોદી, નાઈટ જેવણે દેશપરદેશમાં પોતાની બહોળી ઉંડી વિદ્વતાથી પારસી કોમની કિર્તી વધારી. દેશ અને પરદેશમાં પારસી કોમની કિર્તી વધારનાર આ સાચા જરથોસ્તી યુરોપ અને અમેરિકાના વિદ્વાન સાવાઓના સામાગમમાં આવી પોતાની બહોળી વિદ્વતાનો ઉંડો છાપ બેસાડનાર સાયન્સ, વિદ્યાજ્ઞાન અને […]
ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ
ડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ. […]
પારસીઓના નામો કઈ રીતે પડયા?
અંધ્યા અને બહેદીન નામોમાં ફરક ઈતિહાસને તપાસતા નજરે પડે છે કે ઘણે ભાગે અંધ્યાં નામ ઈરાની હોય છે, જ્યારે બહેદીનોના નામો હિંદુ સાહી હોય છે. આ સિધ્ધાંત કાંઈ બધાને જ એક સરખી રીતે લાગુ પડતો નથી; તેના ઘણા અપવાદો છે. પણ તવારીખ એ વાતની સાબિતી પૂરી પાડે છે. અંધ્યા લેખેની ૨૮ પેઢીની વંશાવળી કહુ: […]
જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી
જો તમારો જન્મ જૂનની ૧૧મી તારીખે થયો હોય તો.. તમે પૈસા માટે ખૂબ જ બેદરકાર હશો. પૈસાના વ્યવહારમાં તમે બદનામ થશો. તમે તમારી બુધ્ધિથી કાર્ય કરશો. તમે તમારી જરિયાત પૂરતા પૈસા મેળવવામાં જર સફળ થશો. તમે ખૂબ જ આશાવાદી હશો. તમને જાગતા સ્વપ્ન જોવાની આદત હશે. મનમાં હંમેશાં નવા વિચારો આવ્યા કરશે. તમારી કલ્પનાશક્તિ […]
તમે યુગથી યુગ અને વયથી વયમાં એક સમાન છો
તમે પરિવર્તન વિહિન છો, અહુરા મઝદા, અત્યારે અને હમેશા એક સમાન છો તમે ગુણાતીત (ભૌતિક વિશ્ર્વની મર્યાદાઓથી પર) છો અને બધાને ચલાવો છો છતાં તમે કોઈનાથી સંચાલિત નથી અનેકવિધ પરિવર્તનો વચ્ચે તમે એકલા જ પરિવર્તન વિહિન તથા અકબંધ-કોઈ અસર પામ્યા વિનાના છો. આસપાસનું બધું જ ક્ષય પામે છે પડવા માટે વૃધ્ધિ પામે છે. મૃત્યુ પામવા […]
PT Quiz
Are You A Dog Person or A Cat Person? Find out by taking this fun and easy quiz… Do you enjoy staying outdoors? (Y / N) Would you feel uncomfortable/avoid keeping a litter box inside your home? (Y / N) Do you like going for walks? (Y / N) Are you non-judgmental and unassuming by […]
Are We Enviro-Responsible?
Dear Editor, Us Parsis are an educated community but has anyone ever thought of how many kilos of wood is required every day to keep the fires burning in our Agiaries and Atash Behrams? I am not aware if any scheme is in effect for growing more trees to replace the ones cut, as also […]
Good Going, BPP!
Dear Editor, It indeed is a landmark in the annals of BPP, that in a short phase, after having shouldered the onerous responsibility as trustees, the superb team led by Shri Yazdi Desai, has pulled off a hat-trick of sorts. Just marvelous! Admirably, week after week there happens to be a constant flow of allotment […]
Celebrations Unfurl As HPY Goes Pearl!
Just as the rains rejuvenate the parched, barren land into a garden-in-bloom, so does a dynamic, young generation make the community blossom! HPY (Holiday Programme for Youth) has been facilitating the bloom in our community by enriching it with the steady growth of a spirited, groomed and confident youth, for the past three decades. Every […]
ACC Limited Annual Jasan
On 4th June, 2016, ACC Limited’s current ad ex-employees organized the annual Dae Mahino Jasan at Cama Baug (Big Otla) which was performed by Er. Keki Raoji. The jasan was followed by housie, lucky draw and dinner, which was catered by N. Dalal caterers. The annual jashan that brought all the employees together, was made […]