લગ્નનાં અમુક વરસોબાદ વેલેન્ટાઈન ખોવાઈ જાય તો શોધવાની જવાબદારી બન્નેની

પતિ-પત્ની એકબીજાને યુ આર માય વેલેન્ટાઈન કહે એ યુગલોની સંખ્યા કરતા પતિ-પત્ની ન હોય અને એકબીજાને યુ આર માય વેલેન્ટાઈન કહે અથવા કહેવા માંગતા હોય એવા યુગલોની સંખ્યા કાયમ મોટી હોય છે. લગ્ન પહેલા જેઓ પ્રેમી હતા અને જેમના લગ્ન પણ પ્રેમલગ્ન છે તેવા યુગલો અને અરેન્જડ મેરેજ કરનારા યુગલો પણ લગ્નનાં અમુક વરસો બાદ […]

અજમલગઢમાં ઉજવવામાં આવનાર સૌ પ્રથમ જશન અને ગંભાર

ભૂતકાળમાં કસોટીઓ અને મુશ્કેલીઓના સમયમાં, આપણા પૂર્વજોએ આપણા પવિત્ર શ્રીજી પાક ઈરાનશાહને સમયાંતરે અલગ-અલગ સ્થળોએ સ્થળાંતર કરીને સુરક્ષિત રાખ્યા હતા જેમાં સમાવેશ થાય છે, સંજાન (669 વર્ષ), બાહરોટની ગુફાઓ (12 વર્ષ: 1393 – 1405 એસી), વાંસદાના જંગલો – 14 વર્ષ: 1405 – 1418 એસી), નવસારી (313 વર્ષ: 1419 – 1732 એસી), સુરત (3 વર્ષ: 1733 […]

હસો મારી સાથે

આ વેલેન્ટાઈન ડે પર અ્રેક હાથમાં ગુલાબ અને એક હાથમાં સકકરિયું લઈને જવાનું હા પાડે તો ગુલાબ નઈ તો સકકરિયું આપીને આવતું રેવાનું. *** પ્રેમિકા: વેલેન્ટાઈનને દિવસે.. શું તું મારા માટે ચંદ્ર તોડી લાવીશ? પ્રેમી: પછી પૃથ્વીની આજુબાજુ કોણ, તારો બાપો આંટા મારશે?? *** ચાર પાંચ મિત્રો સાથે બાપુ ચોકમાં રાતનાં બેઠા હતા… ત્યાં જીવલો […]

વેલેન્ટાઈન ડે

રોશન ફેસબુક પર ફોટા જોઈ રહી હતી. સવારથી એ બેચેન તો હતી જ. એ સવારે ઊઠી ત્યારે ટી.વી. ચાલુ કરતાંની સાથે જ ટી.વી. પર રોમેન્ટિક સીન ચાલી રહ્યા હતા. એણે કેલેન્ડર બાજુ નજર કરી. તારીખ 14મી ફેબ્રુઆરી હતી. બધાં પતિ-પત્ની એ દિવસ ઊજવી રહ્યાં હતાં. એની બહેનપણીઓએ તો કેટલાય દિવસો પહેલાં વેલેન્ટાઈન ડેની તૈયારી કરી […]