Life is full of ups and downs. Most of us feel sad as a normal reaction to loss, life’s struggles or an injured self-esteem. But when feelings of intense sadness last for many days to weeks, and we are unable to go about our daily lives with the same ease as we used to, then […]
Tag: 4 June 2016 Issue
Your Moonsign Janam Rashi This Week – 4 June To 10 June
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જેટલું મનને શાંત રાખીને કામ કરશો કામ એટલા જ સારા થશેે. તમારા ફેંસલાઓ બદલતા નહીં તેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. નાણાકીય બાબતમાં સારાસારી થતી રહેશે. થોડીઘણી બચત કરજો. દરરોજ ૧૦૧નામ ભણી લીધા પછી ૩૪મુ નામ ૧૦૧વાર ભણજો. શુકનવંતી […]
WZO’s Exciting Tournaments
Parsi Times brings you the coverage of the finals of the World Zoroastrian Organisation Throwball And Volleyball Tournament, with our Sports Media – Specialist, Binaisha M. Surti, who also does us proud to have been invited as their Chief Guest! Tata Housing Sports Club hosted the WZO Throwball and Volleyball Tournament 2016 which took place […]
આજની વાનગી
ચાઈનીઝ વેજિટેબલ સામગ્રી: ૧૦ થી ૧૨ ફ્લાવરના મોટા ટુકડા, ૧ કેપ્ટિકમ, ૧૦ અધકચરી બાફેલી બેબીકોર્ન, ૬ થી ૭ સમારેલી ફણસી, ૨ ચમચી ઝીણું સમારેલું આદું, ૨ ચમચી ઝીણું સમારેલું લસણ, ૨ ચમચી ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અડધો કપ ટોમેટો પ્યુરી, ૨ ચમચી કોર્નફ્લોર, ૨ ચમચા તેલ, મીઠું. રીત: એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. એમાં […]
કપટ
કેયૂર શહેરની કોલેજમાં ભણવા ગયો ત્યારે લગભગ આખું ગામ એને ગામના બસસ્ટેન્ડ સુધી વળાવા આવ્યું હતું કેમ કે ગામમાંથી કોલેજ કરવા જનારો એ એકલો જ હતો! બાકીના બધાં કા તો ગામની શાળામાં સાત સુધી ભણેલા કે વેરાવળની હાઈસ્કૂલમાં અગિયાર સુધી ભણેલા પણ સાયન્સ કોલેજમાં જનાર તો કેયૂર જ હતો એ કોલેજમાં ભણવા ગયો એના બીજા […]
હોમાજીની બાજ
આજે ગોવાદ રોજ અને દએ મહિનો તા. ૪થી જૂન ૨૦૧૬ છે અને આજનો દિવસ હોમા જમશેદ ઝાહિયાની પવિત્ર અને પુણ્યશાળી મૃત્યુ વર્ષગાંઠને ‘હોમાજીની બાજ’ તરીકે ઉજવવામાં આવે છે. જે લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે તે આશ્રયદાતા હોમાજીને સંત તરીકે માનતા હતા. આફ્રિનગાન પ્રાર્થનાઓમાં બેહદીન હોમા બેહદીન જમશેદ જેવા પવિત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવે […]
સોનાનો પહાડ
ઈરાનવેજમાં તે જમાનામાં કેરસાસ્પ પહેલવાન ખૂબ જાણીતો હતો. તે ફરતા ફરતા એક શહેરમાં આવી ચઢયો. ત્યા તેણે એક તાજુબી ભરેલો દેખાવ જોઈ ખૂબ હેરત પામ્યો. તે શહેરમાં એક સોનાનો પહાડ હતો. તે શહેરના લોક સવાર પડે એટલે પહાડ પર જઈ રોજનું ખપ જોગું, વપરાશ માટે જોઈએ એટલું જ સોનુ પહાડ પરથી લાવી ઉપયોગમાં લેતા. ત્યાંના […]
જો તમારો જન્મ જૂનની ૦૪થી તારીખે થયો હોય તો
તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર રહેશે. તમારી પાસે આવેલા પૈસાને વાપરવામાં જરાય ચિંતા નહીં કરો. અચાનક ધન મળતાં અને ગુમાવતાં વાર નહીં લાગે. તમારા વિચારો હમેશા પ્રગતિશીલ હશે. તમે હમેશા નવી નવી યોજનાઓ ઘડશો. તમારા માટે એન્જિનિયરિંગ કે આર્કિટેકચરની લાઈન વધુ યોગ્ય રહેશે. તમે ન ધારેલા બનાવો બનશે, તમાં વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હશે, નવી નવી […]
જરથોસ્ત પયગંબરના જિંદગી ઉપરથી ઉપજતા વિચારો
જરથોસ્તની જિંદગીના અહેવાલ ઉપરથી જે પહેલી એક બાબત આપણને થોડાક વિચારો સૂચવે છે તે એ છે કે પોતાના માતાપિતા અને ગુ આગળની કેળવણી તમામ કરી તેવણ ૨૦ વર્ષની ઉંમરે એક પહાડ પર એકાંતવાસ થયા હતા અને ત્યાં ૧૦ વર્ષ સુધી શાંત અને ખોદાતાલાને યાદ કરી અભ્યાસ અને ચિંતનમાં વખત ગુજાર્યો હતો અને તેમ કરી તે […]
In Search Of Happiness
Magazines these days are filled with articles like ‘Ten short-cuts to happiness’. In Britain, newspapers are asking whether their nation is suffering from a ‘happiness-crisis’ quoting surveys to suggest that most Britons are grumpy, dissatisfied, depressed and unhappy. Several great philosophers since Aristotle have been searching for the secret of true happiness. Today, it’s simply […]
Jasvi’s Numero-Tarot Predictions
January (1 to 31) A magical week ahead with the best of health, wealth and prosperity. You come out of the confusion. Be confident. Best time to conceive for ladies. Lucky Colour – Yellow, Lucky Crystal – Yellow Sapphire February (1 to 29) Swift travel is indicated. Don’t be greedy. Advised to bathe with […]