બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે

બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે ગણપતિનો ઉત્સવ શરૂ થાય છે. મુંબઈની તમામ શેરીઓ આગામી અગિયાર દિવસ ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગાજી ઉઠશે. ગણેશજી બાળકોને ખૂબ પ્રિય છે. તો આજે તમને દુંદાળા દેવની બાળપણની એક કથા જણાવીએ… ભગવાન શંકર અને માતા પાર્વતીને ગણેશ અને કાર્તિક એમ બે પુત્ર હતા. એકવાર માતાપિતાના ખોળામાં બેસવા બન્ને જીદે ચડયા. […]

શિરીન

‘શિરીન, તું જલ્દી તૈયાર થઈ જા, હું તુંને મોટરમાં લઈ જવશ.’ ‘ઓ થેંકસ…થેંકસ ફિલ, તમારો ઉપકાર હું કદી નહીં ભુલી શકું.’ પછી ઝપાટામાં તૈયાર થઈ તે બન્ને જવાનો ઝરી જુહાકને જણાવી તે નવી કેડીલેકમાં વિદાય થઈ ગયા કે ખરાં અંતકરણથી શિરીન વોર્ડને તે મહાનામી બાપને અરજ કરી દીધી. ‘ઓ ખુદા, દયાળુ પિતા, હું પુગુ ત્યા […]

રોન્ગ નંબર

‘નવા વર્ષના શુભ દિવસે આજે મળવા આવી શકશે?’ ફોનમાં આ વાકય સાંભળતાજ છાતીમાં આનંદનો ફુવારો ફૂટતાં ચેરાગ લીલોછમ થઈ ગયો એના ભાગ્યની કંકોતરી ફરી કોઈ સુવર્ણ અક્ષરે લખી ગયું મહાતાબે આ પ્રશ્ર્ન પૂછવાની જરૂરજ નહોતી પણ નિકટતા અનુભવાતી હોય તો જ આ રીતે પ્રશ્ર્ન પૂછાય ‘અરે, ના પાડવાનો સવાલ જ પેદા થતો નથી.માત્ર પોતે પૂછવાનું […]

શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે એવા વિચારમાં સામે પોતાના દરબારીઓની અને સેતારેશનાસોની એક મિજલસ બોલાવી અને તેઓની સલાહ લીધી. તેણે કહ્યું કે ‘આતશ અને પાણી જેવાં બે ગોહરોને હું સાથે મેળવું, તો તેનું પરિણામ કમબખ્તીમાં આવશે, કારણ કે ફરીદુન અને જોહાક વચ્ચેના લડાઈ જાણે કયામત સુધી ચાલશે. માટે સેતારાની ચાલ જોઈ મને સલાહ આપો.’ સેતારેશનાસોએ સેતારાની ચાલ […]

શિરીન

‘હલો શિરીન, શું મંમાની તબિયત પાછી બગડી આવી?’ ‘નહી ફિલ, પણ મારા પપ્પા એકદમ સીક થઈ ગયાછ.’ ને પછીથી ટુુંકમાં તે વિગત તેણીએ ધ્રુજતા સ્વરે જણાવી નાખી કે ફિરોઝ ફ્રેઝરે તેણીને સંભળાવી દીધું. ‘હું હમણાં ઘેરે આવુંછ પછી આપણે નકકી કરીએ.’ એમ કહી ફિરોઝ ફ્રેઝરે તે ફોન મૂકી દીધો કે શિરીન વોર્ડને પણ તે મેસેજ […]

શિરીન

શિરીન વોર્ડનને મદ્રાસથી પોતાના વ્હાલાઓ તરફથી અવારનવાર કાગજો આવ્યા કરતા ને તે બધી ખબરો તેણી પોતાની મુુલાકાતોમાં તે ભાઈને પુગાડી દેતી. મદ્રાસમાં તેઓ એક મકાન ભાડે રાખી ત્યાં ગેસ્ટ હાઉસ ખોલી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા પણ તે છતાં પૈસાની આબદા તો તેઓને અવાર નવાર પડયા કરતી. ને તેમાં શિરીને પોતાનો છેલ્લો પગાર જ્યારે નહીં જ […]

મેરવાનજીના માયજી

માયજી મેગેઝિન વાંચે છે અને એમાં ફ્રેન્ડશીની જાહેરાત છે તે વાંચતા વાંચતા માયજી: ગુલાબ, બાપરે કેટલું મોટું ગુલાબ આય તો મારી આંખમાંજ ઘુસી ગીયું, બીચારી એકલી છે મારી જેમ એને પન કોઈ દોસ્ત જોઈએ છે. નંબરપન આપ્યોચ લાવ ઉતારી લેવ. એટલે તો મેરવાનજી માયજી માટે આદુ, ફુદીનાની ચાય લઈને આવે છે. માયજી: મંચી, મેરવાનજી: તું […]

શિરીન

દિલ્લા ફ્રેઝરે ચેસ્તા સાથ જણાવી નાખ્યું કે મોલી કામા વિકરાળ બની જઈ ધસારાબંધ ફિરોઝ ફ્રેઝરની ઓફીસમાં પુગી ગઈ. પછી પોતાનાં બન્ને હાથોમાં માથું નાખી દઈ તેણીએ એક બાળક મીશાલ રડી પડી ગોધ્યારૂં કરી મૂકયું. ‘ફિરોઝ તમારી… તમારી બેન મને કેટલું બધું ઈનસ્લટ કરેછ, ને…ને બોલેચ કે હું એક નીચ કાપડ વેચવાવાળાની છોકરી થાવું ને તમો… […]

BPP Thanks The Community!

When the Trustees of the Bombay Parsi Punchayet (BPP) recently decided to increase Service and Maintenance charges of the Baugs under their management by Rs. 750/-, there was some concern raised whether this would be an additional burden on the old, retired or low income families residing in the Baugs. The Trustees, being responsible for […]

Your Moonsign Janam Rashi This Week –
22nd July, 2017 – 28th July, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા બે દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી આજ અને આવતી કાલ તમારે તમારા ગુસ્સા ઉપર  કંટ્રોલ રાખવો પડશે તમારી નાની ભૂલ અઠવાડિયાને ખરાબ કરશે. 24મીથી 56 દિવસ માટે બુધની દિનદશા તમારા બગડેલા કામને સુધારવા માટે સીધો રસ્તો બતાવશે. કોઈક […]

શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે મારૂં દિલ સીનદોખ્તની બેટીએ જીતી લીધું છે. તમો શું કહો છો? શું સામ એ કબૂલ કરશે? વળી જ્યારે મીનોચહેર પાદશાહ એ વાત સાંભળશે, ત્યારે તે મારા ભાગ પર એ જવાનીનો ખ્યાલ વિચારશે કે ગુનાહ વિચારશે? શું મોટાઓ કે નાનાઓ જ્યારે પોતા માટે જોડું શોધે છે, ત્યારે તેઓ દીન અને રિવાજના ફરમાવવા મુજબ […]