મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૫મી ડિસેમ્બર સુધી ગુની દિનદશા ચાલશે તેથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. નાણાકીય બાબતમાં ઈનવિઝિબલ હેલ્પ મળી જશે. જે પણ કામ કરશો તેમાં ફાયદાનો વિચાર નહીં કરો. ગુની કૃપાથી ઘરવાળાની સાથે ખૂબ જ સારાસારી થતી જશે. ઘરમાં તમાં માનપાન વધી જશે. તબિયતની […]
Tag: Horoscope
Your Moonsign Janam Rashi This Week –29th October –5th November
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. પહેલાં પ દિવસ જ શનિની દિનદશાના બાકી છે. તેી હાલમાં કોઈપર વિશ્ર્વાસ નહીં મુકતા. ઉતરતી શનિની દિનદશા માંદગી આપીને જાય તેની તકેદારી રાખજો. છેલ્લા બે દિવસમાં આનંદ મેળવશો. સમજ્યા વગર કોઈ કામ કરતા નહીં. ગુની દિનદશા આવતા ૫૮ દિવસમાં બધાજ દુ:ખ દૂર કરી દેશે. […]
Your Moonsign Janam Rashi This Week –22nd October – 28th October
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. પહેલાં પ દિવસ જ શનિની દિનદશાના બાકી છે. તેી હાલમાં કોઈપર વિશ્ર્વાસ નહીં મુકતા. ઉતરતી શનિની દિનદશા માંદગી આપીને જાય તેની તકેદારી રાખજો. છેલ્લા બે દિવસમાં આનંદ મેળવશો. સમજ્યા વગર કોઈ કામ કરતા નહીં. ગુની દિનદશા આવતા ૫૮ દિવસમાં બધાજ દુ:ખ દૂર કરી દેશે. […]
Your Moonsign Janam Rashi This Week –15th October – 21st October
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૭મી સુધી શનિ મહારાજ તમને દિવસના તારા બતાવી દેશે. નાની બાબતમાં દુ:ખ બતાવશે. તમારી મનની વાત કોઈને કહી નહીં શકો. જૂની કરેલી ભૂલ હાલમાં ફસાવી દે તેવા ગ્રહો છે. તમારી અંગત વ્યક્તિ તમને સાથ નહીં આપે. શનિના નિવારણ માટે ભુલ્યા વગર મોટી ‘હપ્તન યશ્ત’ […]
Your Moonsign Janam Rashi This Week –8th October – 14th October
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૭મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમાં ટેન્શન વધી જશે. તબિયતની ખાસ સંભાળ લેજો. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. તેમજ પેટમાં ગેસથી પરેશાન થશો. ખર્ચના ખાડાને પૂરી નહીં શકો. બીજાની મદદ કરવા જતા મુશ્કેલીમાં આવી જશો. જ્યાં કામ કરતા હશો ત્યા તમારી સાથે કામ […]
Your Moonsign Janam Rashi This Week – 24th September – 30th September
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૭મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાના કામ પૂરા કરવામાં પણ મુશ્કેલી આવશે. શનિ તમને આળસુ બનાવી દેશે. કરકસર કરીને દિવસો પસાર કરશો તો પણ નાણા ઓછા પડશે. કોઈ પાસે નાણા ઉછીના લેવાનો વખત આવશે. તબિયતની દરકાર લેજો. નાની બેદરકારીની મોટી સજા ભોગવવી […]
Your Moonsign Janam Rashi This Week – 17th September – 23rd September
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસમાં લેતી-દેતીના કામો પૂરા કરજો. ૨૦મીથી ૩૬ દિવસ માટે શનિની દિનદશા તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. ૨૭મી ઓકટોબર સુધીમાં તમે તન, મન, ધનથી પરેશાન થઈ જશો. શનિને કારણે કોઈ કામમાં મન નહીં લાગે. નાની મોટી માંદગી આવતી રહેશે. […]
What’s Your Birthstone?
January Birthstone – GARNET: ‘Success Stone’: It rekindles passion, renews love and helps one to express emotions more easily. It also prevents fears of insecurity, helps success in business, is energizing, and helps imbibe leadership abilities. February Birthstone – AMETHYST: ‘Spiritual Stone’: Enhances intuition, inspiration, psychic abilities, clarity and insight, excellent for meditation, eases mental […]
Your Moonsign Janam Rashi This Week – 10th September – 16th September
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ છે તેથી ૨૦મી સપ્ટેમ્બર સુધી બને તો તમારા હીસાબી કામને પૂરા કરી લેજો. બુધની કૃપાથી હાલમાં જે પણ પ્લાન બનાવશો તેમાં લાંબા સમય પછી ફાયદો થશે. નાણાંકીય સ્થિતી સારી રહેશે. ચાલુ કામ ઉપર ધ્યાન આપવાથી થોડીઘણી આવકમાંબી વધારો થઈને રહેશે. બુધની […]
Your Moonsign Janam Rashi This Week – 3rd September – 9th September
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિબળથી કામ કરવાથી આનંદ અને ધન મળશે. ધન મેળવવા માટે થોડીઘણી મહેનત કરવી પડશે. ચાલુ કામકાજની અંદર સાથીઓના સાથ મેળવીને કામ કરવામાં વધુ આનંદ મળશે. કામકાજ માટે ગામ-પરગામ જવાથી નાણાંકીય ફાયદાની સાથે મનની શાંતિ મેળવશો. હાલમાં રોજ ‘મહેર નીઆએશ’ ભણજો. […]
Rashi
મેષ: અ.લ.ઈ. હાલમાં બુધની દિનદશા ચાલુ હોવાથી સહી-સિક્કાના કામ સારી રીતે કરી શકશો. હાલમાં તમો વાણિયા જેવા બની જશો તમારા કામને સીધા બનાવવા માટે મીઠી જબાન અને બુધ્ધિ વાપરી સામેવાળાથી અગત્યના કામ કરાવી લેશો. જે પણ કમાશો તેમાંથી બચત કરી શકશો. અચાનક ફાયદો મળતો રહેશે. દરરોજ ભૂલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. ૨૦, ૨૩, […]