જીવતી જિંદગી દરમ્યાન શરીરમાં ચાલતું મનનું રાજ્ય

ઈન્સાનના જડ તેમજ સુક્ષ્મ તનનાં બંધારણમાં ‘ગવ’ અને ‘વોહુન’ એવાં બે તત્વો છે. ઉરવાનમાં જે ઉંચ નૂરી તત્વ પડેલું છે, તે જીવીને પોતિકા ઉતરતા ભાગને પોતાના જેવોજ ઉંચ નૂરી બનાવવા માંગે છે, તેને ‘ગવ’ કહે છે. ઉરવાનની સાથે જે ‘હોવીયત’ અંધકારી સરશોક-અહૂ તરફનું ભાન ભુલાવી દેનારો દએવ ગવની સાથે રહેલો છે, તે જ્યારે ઘટ ‚પ […]