Your Moonsign Janam Rashi This Week –
21st November – 27th November, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા દરેક કામ વીજળીવેગે પૂરા કરી શકશો. તમારા કામની અંદર કોઈબી વ્યક્તિ મુશ્કેલી ઉભી નહીં કરી શકે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ફેમિલી મેમ્બર તરફથી ખુબ માન મળશે. તેમની ડિમાન્ડ 25મી ડિસેમ્બર સુધી પુરી કરી […]