પારસી ટાઈમ્સ વિનાનો શનિવાર

મેરવાનજી આજે ખાસ સંજાણ સ્ટેશન વોક કરવા ગયા આજે શનિવાર હતો અને તેઓને સ્ટેશનથી પારસી ટાઈમ્સ લેવાનું હતું. 30મી તારીખે પારસી ટાઈમ્સનું વરસ છે અને ખાસલેખો પેપરમાં હશે તે વાંચવાની તાલાવેલીમાં મેરવાનજી સવારના જલદી જલ્દી સંજાણ સ્ટેશને ગયા. પણ ઘરમાં સવારના પહોરમાં જ રામાયણ થઈ. મેં ખાંખાંખોળા શરૂ કર્યા કે ઘરના સભ્યો સમજી ગયા કે, […]