ટાટા વિશ્ર્વસનીય ગ્રુપ તરીકે જાહેર થયું

એક સ્વતંત્ર ઇક્વિટી સંશોધન ઇક્વિટીમાસ્ટર દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા મતદાનમાં ટાટા જૂથ સૌથી વિશ્વસનીય સંગઠન તરીકે ઉભરી આવ્યું છે. ટાટા ગ્રુપે કુલ મતોમાંથી 66% મત મેળવ્યા, જે 2013માં થયેલા છેલ્લા મતદાનમાં મળેલા મતની સંખ્યા (32%) કરતા બમણા વધારે છે. 17 મોટા કોર્પોરેટ પર મત આપવા માટે કુલ 5,274 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા, તેમની વિશ્વસનીયતાના […]