મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી સારા કામ થશે. તમારા મનને મજબૂત બનાવી જે પણ કામ કરશો તેમાં ફત્તેહ મળશે. ચંદ્રની કૃપાથી તમે જે પણ ડિસીઝન લેશો ભવિષ્યમાં તેનો ફાયદો અને નુકસાન જોઈને કરશો. ઘરની વ્યક્તિની ડિમાન્ડ પૂરી કરી શકશો. ધનની મુશ્કેલી નહીં આવે. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 1, 2 છે.
With the Moon ruling over you till 25th June, good deeds will happen through you. With strong resolve whatever you will do will bring you success. With blessings of Moon whatever decision you will take, it will be a balanced one and will have a positive effect on the future. You will be able to satisfy needs of your family. Money will not be an issue at all. Pray the 34th name ‘Ya Beshtama’ 101 times.
Lucky Dates: 28, 26, 1, 2.
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી જૂન સુધી સૂર્યની દિનદશા ચાલશે તેથી તમારી અગત્યની ચીજ વસ્તુ મળશે નહીં. સરકારી કામ કરતા નહીં. ઘરમાં વડીલ વર્ગની તબિયત બગડવાના ચાન્સ છે. તમારા રોજના કામમાં નાની ભૂલો થવાથી પરેશાન થશો. માથાના દુખાવાથી તકલીફ થશે. સૂર્યના તાપને ઓછો કરવા 96મું નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 27, 29, 30, 31 છે.
Till 4th June, Sun will be ruling over you. Be very careful because you might loose a valuable thing of yours. Don’t start any Government related work. Small little interruptions will arise in your day to day work. Headache might trouble you. Pray 96th name ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 27, 28, 30, 31.
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી શુક્ર જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા ઉપરી વર્ગ તમારા વખાણ કરશે સાથે સાથે ધનલાભ મેળવવાનો સીધો રસ્તો બતાવી દેશે. શુક્રની કૃપાથી ઓપોઝિટ સેકસ તરફથી સાથ સહકાર મેળવવામાં મુશ્કેલી નહીં આવે. જૂના અટકેલા કામ ફરી ચાલુ કરવા માટે સમય સારો છે. બાળકોની ડિમાન્ડ પૂરી કરી શકશો. રોજના કામ શરૂ કરતા પહેલા ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 23, 24, 26, 30 છે.
Venus is ruling over you till 16th June, and thus your seniors will appreciate you work and it will connect you with the monetery benefits. Cooperation from oppsite gender will be very good. Good time to start old work which was stopped. You will be able to fulfill your children’s demand. Before starting day to day work Pray ‘Behram Yazad’.
Lucky Dates: 23, 24, 26, 30.
.
CANCER | કર્ક: ડ.હ.
મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે જેટલા મોજશોખ ઓછા કરવા માગતા હશો ત્યાં વધી જશે. ઓપોઝિટ સેકસ સાથે મતભેદ હશે તો તે આગળ ચાલી તમારી સાથે વાત કરશે. નાણાકીય બાબતમાં ફાયદામાં રહેશો. નવા કામ કરવામાં આનંદ મેળવશા. ગામ પરગામ જવાના ચાન્સ છે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 30, 31, 2 છે.
With Venus ruling over you, if you try to lessen Parties and enjoyment it will increase. If you have any difference of opinion with the opposite gender it will be resolved and the person will come and sort out the issues with you. Money matters look in your favour. You will be happy indulging in new work. To get more blessings from Venus, don’t forget to Pray ‘Behram Yazad’ daily.
Lucky Dates: 27,30,31,2.
.
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા તમને શાંતિથી બેસવા નહીં દે. ઘરમાં ઘરવાળા માથુ ખાઈ જશે. ઓફિસમાં કામ કરનારા સાથ નહીં આપે. નાણાકીય બાબતમાં પરેશાન થશો. મનગમતી વ્યક્તિ સામે ચુપચાપ રહેજો. કોઈબી બાબત તમે જાણતા ન હો તેવો વ્યવહાર કરવાથી ફાયદામાં રહેશો. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 1, 2 છે.
Rahu ruling you till 4th June, so you will be not at peace. At home family will trouble you and at work place co-workers will not cooperate you. Money matters will trouble you. Be very careful while talking to your loved ones, if possible don’t get involved in any arguments with them. Unknown expenses might benefit you. To get peace, pray ‘Mahabokhtar Niyaish’ daily.
Lucky Dates: 28,29,1,2.
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈ સુધી રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા કરેલ કામ તમને ગમશે નહીં. ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડશે. તમે પ્રેમમાં હશો તો તમારી સામેની વ્યક્તિ નાની ભૂલને પહાડ જેવી બતાવશે. ખોટા ખર્ચાઓ કરી પરેશાન થશો. અંગત વ્યક્તિનો વિશ્ર્વાસ કરતા નહીં. તબિયતની ખાસ સંભાળ લેજો. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 31 છે.
Rahu will make your life miserable till 5th July. There will be frequent interruptions in your work and you pourself will dislike your work. Your lover will find faults in you and will make big issue out of a small thing. Don’t trust any close person, be very discreet in sharing any secret. Take really good care of your health. Pray ‘Mahabokhtar Niyaish’.
Lucky Dates: 27, 28, 30,31.
.
LIBRA | તુલા: ર.ત.
27મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા રોજબરોજના કામો વીજળી વેગે પૂરા કરશો. જ્યાં કામ કરતા હશો ત્યાં માનઈજ્જત મળશે. નાણાકીય બાબતમાં અચાનક ધનલાભ મળશે. ઘરમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. તમારા ફસાયેલા નાણા ભાગદોડ કરી પાછા મેળવી શકશો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.
Jupiter will rule over you till 27th June, you will be able to finish your day to day work at a lightning speed. You will get respect at the place of work. Flow of money seems to be very good. Sudden monetary gains cant be ruled out. Chances of new person getting added to your family are alos bright. You will be able to recover your money with some efforts. Pray ‘Sarosh Yazad’ daily.
Lucky Dates: 28,29,30,31.
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને તમારા રાશિના માલિક મંગળના મિત્ર ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે તેથી 23મી જુલાઈ સુધી બુધ્ધિ વાપરીને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવામાં સફળ થશો. તમારી સાથે રહેનારના દુ:ખને દૂર કરવા સીધો રસ્તો બતાવી શકશો.વધારે કામ કરવાથી નાણાકીય મુશ્કેલી દૂર કરી શકશો. ગુરૂની કૃપાથી ધર્મ કે ચેરિટના કામ પણ કરી શકશો. મનગમતી વસ્તુ મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 31, 1, 2 છે.
With Saturn ruling you, invest at good place before 23rd July. You will be able to help people around you. Work more and earn more is the formula for you. Religious or charitable activities will increase. Pray ‘Sarosh Yazad’ daily.
Lucky Dates: 27, 31, 1, 2.
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાના કામમાં પણ કંટાળો આવશે. ખર્ચનો ખાડો ઉંડો થઈ જશે. જ્યાં ત્રણ મેળવશો ત્યાં ત્રીસનો ખર્ચ કરવો પડશે. તમારા શત્રુઓ તમને ફસાવી દેશે. કોઈપણ બાબતમાં સમજ્યા વગર આગળ વધતા નહીં. તમે જેટલું વિચારશો તેનાથી ઉલટું થશે. ઘરવાળા તમને સમજી નહીં શકે. ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.
With Saturn ruling over you till 25th June, small things will bother you a lot. Expenses will mount and compared to income it will be more. Your enemies might succeed in overpowering you. Don’t go ahead in any matter without proper understanding. Things will not go your way and your family members might misunderstand you. Pray ‘Moti Haptan Yast’ without fail.
Lucky Dates: 27, 28,30,1.
.
CAPRICORN | મકર: ખ.જ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારૂં ધ્યાન લેતીદેતીના કામ પર રાખજો. બુધની કૃપાથી લેણાના જે પણ પૈસા હોય તેના માટે ભાગદોડ કરવાથી ફાયદો થશે. મનને શાંત રાખી કામ કરવાથી ફાયદામાં રહેશો. થોડીગણી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટ કરજો. નવા મિત્રોથી ફાયદો મળતો હોય તો લેજો. ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 27, 28, 31, 2 છે.
With Mercury ruling over you, keep you concentration firmly fixed on money matters. With the help of Mercury, you will be able to recover your money with little effort. Keep your head cool and you will get benefit. Invest some amount in good propositions. New friends will be beneficial. Pray ‘Meher Niyaish’ daily.
Lucky Dates: 27, 28,31,2.
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા બુધ્ધિબળથી આગળ વધજો. તમે બીજાને સારી રીતે સમજાવી શકશો. નાણાકીય બાબતમાં આવક વધી જશે. નવા કામ કરવાનો મોકો મળે તો મુકતા નહીં. બુધની કૃપાથી બીજાના મદદગાર થશો. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહી શકશો. બુધની કૃપાથી ઘરવાળા સાથે નાની ટ્રીપનું આયોજન કરી શકશો. રોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1 ને 2 છે.
Mercury will rule you till 20th July, so try to move ahead with the help of your brain power. You will be able to make people understand. Your income will increase and do not hesitate in accepting new work or challenges. You will be able to help others. You can share your feelings with the loved ones. A small picnic with the family is on the cards. Pray ‘Meher Niyaish’ daily.
Lucky Dates: 29.30,1,2.
.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે તેથી વાહન સંભાળીને ચલાવજો. ખોટીબાબતમાં કોઈપણ વ્યક્તિ સાથે બોલાચાલી થશે. મંગળ તમને શારિરીક બાબતમાં તકલીફ આપશે. હાઈપ્રેશરથી પરેશાન થશો. ઘરમાં ભાઈ બહેનો સાથે મતભેદ પડશે તમારા વાંક-ગુના વગર તમારાથી નારાજ થશે. મંગળને શાંત કરવા માગતા હો તો દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 31, 1 છે.
With Mars ruling over you till 23rd June, be very careful while driving. You may get involved in arguments with someone. Physically also you will not be fit. High Blood pressure might trouble you. Difference of opinion with siblings can’t be ruled out. People will get hurt with no fault of yours. Pray ‘Tir Yazad’ daily.
Lucky Dates: 27, 28,31,1.
.
- Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024 - Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024 - Your Moonsign Janam Rashi This Week –
23 November 2024 – 29 November 2024 - 23 November2024