હસો મારી સાથે

બંટી: હું લગ્ન કરવા મેહગુ છું, રસોઈ, ઝાડું, પોતાં ન કપડાં ધોવાથી હું કંટાળી ગયો છું.

પીંટુ: હું એ જ કારણસર છૂટાછેડા લઉં છું.

***

બંટી અને બબલી વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો અંતે બબલી તેના રૂમમાં ચાલી ગઈ અને બે સુટકેસ લઈને ઘરની બહાર જવા લાગી. એને જતાં જોઈ બંટી ખુશ થઈ ગયો એટલે  બબલીથી રહેવાયું નહીં અને એ બોલી એમાં ખુશ ન થા. હું આ સુટકેસ ખાલી લઈ જાઉં છું જેથી મારી મમ્મીના બધાજ કપડાં એમાં લાવી શકાય.

***

પોતાની ભૂલ હોય અને માફી માગી લે તે માણસ ડાહ્યો કહેવાય

પણ પોતાની ભૂલ ન હોવાછતાં જે માણસ માફી માંગે તે પરણેલો કહેવાય.

About રોહિન્ટન ગંજીયા

Leave a Reply

*